________________
२८
उत्तराध्ययनसूत्रे प्राप्ति विना शैलेश्यपस्था न जायते । ना विना सफलफर्मक्षयो न भाति । सफर. कर्मक्षय विना मुक्तिर्न सभाति । मुक्तिमाप्ति पिनाऽयमात्माऽमरपट न लभते । अमरपदमाप्ति विनाऽऽत्मनः सिद्धावस्था न जायते, तो भगानेर सफलकल्याणकारणमिति प्रतिक्षण भाचरणसमाराधनमेर मम सयमाराधनम् । एष गुरुमारा धयन् गुणनिधिः सयमयाना निर्वहन् स्वात्मरल्याणमचिरेण साधितवान् । एव मन्येनापि शिष्येण विनयपरेण भवितव्यम् ॥ २॥
____ अविनीतत्ववर्जनेन विनीतो भवतीत्यतो विनीतविपरीतमविनीतस्वरूपमाहपाया) प्राप्त नहीं हो सकता। शुक्लध्यान के दूसरे पाये की प्राप्ति विना केवलज्ञान की प्राप्ति नहीं हो सकती। केवलज्ञान की प्राप्ति विना शैलेशी अवस्था प्राप्त नहीं हो सकती है। शैलेशी अवस्था की प्राप्ति विना सकल कर्माका क्षय नहीं हो सकता है और सकल कर्मोके क्षय विना मुक्ति की प्राप्ति नही हो सकती, और मुक्तिकी प्राप्ति विना अमरपद नहीं मिल सकता। अमर पद पाये विना आत्मा सिद्धावस्थासम्पन्न नही बन सकता । इस लिये हे नाथ । आप ही सकल कल्याण के कारण है, अत प्रतिक्षण आपके चरणोका आराधन ही मेरा सयमाराधन है। इस प्रकार अपने गुरुकी आराधना करते हुए गुणनिधि ने तप सयम की आराधना की, और थोडे ही काल में आत्मकल्याण किया। इसी तरह अन्य शिष्यो को भी अपने गुरुके प्रति विनयशील रहनाचाहिये॥२॥ નથી શુક્લધ્યાનના બીજા પાયાની પ્રાપ્તિ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ વિના શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ વિના સકલ કમેને લય થતું નથી અને સકલ કર્મોના ક્ષય વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી અને મુક્તિની પ્રાપ્તિ વિના અમરપદ મળી શકતું નથી અમરપદ મેળવ્યા વગર આત્મા સિદ્ધઅવસ્થાપન બની શકતો નથી માટે હે નાથ ! આપજ સકલ કલ્યાણના કારણ છે એટલે પ્રતિક્ષણ આપના ચરણેનું આરાધન જ મારૂ સયમ આરાધન છે આ પ્રકારથી પોતાના ગુરૂની આરાધના કરતા કરતા ગુણનિધિએ ત૫ સયમની આરાધના કરી અને થોડાજ કાળમા આત્મકલ્યાણ કર્યું આવી રીતે અન્ય શિષ્યએ પણ પિતાના ગુરૂ પ્રત્યે વિનયશીલ રહેવું જોઈએ મારા