________________
प्रियदर्शिनी टीका २० । गा २ विनयेगुणनिधिशिष्य दृष्टान्त
२५ अत्र गुणनिधिमणस्य दृष्टान्त:
तथाहि-धर्मसिंहाचार्यस्य गुणनिधिनामकः सुधीः शिष्यः प्रकृतिभद्रः प्रकृतिविनीत. प्रतिदिवस गुरुनिकटवासी गुरुवचनानुकूल कार्यकारी गुरुमनोवृत्त्यनुसारी गुरुविचारश्रेगिमरणिसचरणशीलः प्रकृतिसरलः मुशील जासीत् । यदा गुरुरागच्छति तदाऽऽसनादुत्थाय तस्मै सविनयमासन प्रयच्छति, यदा गच्छति तदाऽऽसनमुपादाय तदुपवेशनस्थाने विस्तारयति, गुरोराज्ञा कदा कीदृशी भविष्यतीत्येक गतिक्षण प्रतीक्षमाणस्तिप्ठति । यस्मिन् यस्मिन् ऋतौ यद् यद् गुरुमकृत्यनुल्मशनादिक, तत्तत् समानीय गुरवे समर्पयति । गुरुहि जननीजनकाभ्यामप्यधिकः, तत्र कारण-जन्मदाता जन्मनि जन्मनि भवति, मुक्तिदाता गुरुस्तु दुर्लभः,
इस पर गुणनिधिश्रमण का दृष्टान्त करते है
धर्मसिंह आचार्य का गुणनिधि नामका एक शिष्य था। यह सुबुद्धि एव प्रकृतिभद्र था। विनीत या । गुरु महाराज के पास बैठना उनके वचन के अनुसार चलना, उनकी मनोवृत्ति के अनुकूल काम करना, इत्यादि समस्त सदगुणों से युक्त था। घडा ही सुशील था। जब गुरु महाराज पधारते तर आसन से उठ कर पर उनके लिये विनयपूर्वक आसन देता, तथा जन गुरुमहाराज वहाँ से उठ कर जातेतववर आसन लेकर उनके पीछे २ चलता और जहाँ गुरु महाराज वैठना चाहते वहाँ आसन बिछा देता । गुरु महाराज की आज्ञा कब कैसी होगी, इसकी प्रतिक्षण प्रतीक्षा करता या। जिस २ ऋतु मे जो जो आहार पानी आदि गुरुमहाराज के प्रकृति के अनुकूल होता उस उस ऋतु मे वही वही पदार्थ लाकर गुरु महाराज को अर्पण करता । गुरु ने जो कुछ कहा वही
આ અગે ગુણનિધિ શ્રમણનું દાત કહે છે– ધર્મસિંહ આચાર્યને ગુણનિધિ નામને એક શિષ્ય હતું તે સુબુદ્ધિ વાળે અને પ્રકૃતિભદ્ર હતો વિનીત હત ગુરૂ મહારાજ પાસે બેસવુ, તેમના વચન અનુસાર ચાલવું, તેમની પ્રવૃત્તિ અનુકૂળ કામ કરવુ ઈત્યાદિ સમસ્ત સગુણેથી યુક્ત હતે ઘણે સુશીલ હતો જ્યારે ગુરૂમહારાજ પધારે ત્યારે આસનથી ઉઠીને તે તેમને માટે વિનયપૂર્વક આસન આપતે, તથા જ્યારે ગુરૂ મહારાજ ત્યાથી ઉઠીને જતા ત્યારે તે આસન લઈને તેમની પાછળ પાછળ જતે અને જ્યા ગુરૂ મહારાજ બેસવા ઈચછે ત્યા આસન બીછાવી (પાથરી) દેતો ગુરૂ મહારાજની આજ્ઞા કયારે કેવી હશે, તેની પ્રતિક્ષણ પ્રતીક્ષા કરતો હતે જે જે રૂતુમાં જે જે આહાર પાણી આદિ ગુરૂ મહા રાજની પ્રકૃતિને અનુકૂળ હોય તે તે રૂતુમા તે તે પદાર્થ લાવીને ગુરૂ મહારાજને