________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अ. १ अङ्गतिगाथापति वर्णनम् २१३ विराधना द्विधा-मूलगुणविषया उत्तरगुणविषया च, अत्रोत्तरगुणविपया विराधना पिण्डविशुद्धयादयो विज्ञेयाः, न तु प्रथमा, तत्र कदाचित् द्विचत्वारिंशदोषविशुद्धाहारस्य न ग्रहणं कृतम् , कदाचित् ईर्यासमित्यादिसमाराधनेऽनादरः कृतः, कदाचित् अभिग्रहाश्च गृहीता अपि न सम्यक् पालिताः, विभूषार्थमङ्गापादक्षालनादि च कृतम् , इत्यादिरूपेण व्रतविराधना कृता, सा च न गुरुपालन किया । परन्तु उत्तरगुणकी विराधनाके कारण विराधितचारित्र हो, अर्धमासिकी संलेग्वनासे अनशनद्वारा तीस भक्तोंका छेदन कर काल मासमें काल करके चन्द्रावतंसक विमानमें उपपात सभामें देवदृष्य वस्त्रोंसे आच्छादित देवशय्यामें वह अङ्गति अनगार [१] आहारप्रर्याप्ति [२] शरीर-प्राप्ति [३] इन्द्रिय-पर्याप्ति [४] श्वासान्छास-पर्याप्ति भाषामनः पाँति भावको प्राप्त करके ज्योतियिषों के इन्द्र चन्द्र होकर उत्पन्न हुए।
विराधना दो प्रकारकी है-मूलगुणविराघना और उत्तरगुणविराधना । उनमें पांच महाव्रतमें दोष लगाना मुलगुणविराधना है।
और पिण्डविशुद्धि आदिमें दोष लगाना जैसे-कभी बयालीस दोष सहित आहार पानीका ग्रहण करना कभी ईर्या आदि समितियोंके आराधनमें प्रमाद करना कभी अभिग्रह लेना किन्तु सम्यक नहीं पालना तथा विभूषाके लिये शरीर चरण आदिका क्षालन करना,
आदि २ उत्तरगुण विषयक विराधना देशविराधना है। अङ्गति વિરાધનાને કારણે વિરાધિતચારિત્રવાળા થઈ અર્ધમાસિકી સ લેખનામાં અનશન દ્વારા ત્રીશ ભકતનું છેદન કરી કાલ માસમાં કોલ કરીને ચન્દ્રાવત સક વિમાનમાં ૯પપાત સભામા દેવદૂષ્ય વસ્ત્રોથી આચ્છાદિત (ઢકાયેલી) દેવશય્યામાં તે અગતિ અનગાર (१) भाडा२-५यारित (२) शरी२-५ति [3] धन्द्रिय-पाति (४) श्वासारवासપર્યાપ્તિ–ભાષામન–પર્યાપ્તિ ભાવને પ્રાપ્ત કરીને તિષના ઈન્દ્ર ચંદ્ર બનીને उत्पन्न थया. , * * વિરાધના બે પ્રકારની છે-મૂલગુણવિરાધના અને ઉત્તરગુણવિરાધના તેમા પાચ મહાવ્રતમાં લગાડે એ મૂલગુણવિરાધના છે અને પિડ વિશુદ્ધ આદિમા દોષ લગાડે જેમકે કઈવાર બેતાલીશ ષ સહિત આહાર પાણી લેવા, કેઈવાર ઈર્યા વગેરે સમિતિઓના આરાધનમાં પ્રમાદ કર, કેઈવાર અભિગ્રહ લે પરંતુ સમ્યક્ (સારી રીતે) ન પાળ, તથા વિભૂષા માટે શરીર ચરણ આદિ ધેવા આદિ આદિ ઉત્તરગુણ વિષયક વિરાધના દેશવિરાધના છે. અંગતિ અનગારે મૂલ ગુણની વિરાધના કરી. નહેતી