________________
१६२
निरयावळिका सूत्रे
प्रत्येकं प्रत्येकं स्नाता
गच्छत खलु यूयं देवानुप्रियाः । स्वकेषु राज्ये यावत् प्रायश्चित्ताः इस्तिस्कन्धवरगताः प्रत्येकं प्रत्येक त्रिभिर्दन्तिसहस्रैः, एवं त्रिभी रथसहस्रः, त्रिभिरश्वसह तिसृभिर्मनुष्यकोटिभिः सार्द्धं संपरिवृताः सर्व यावद् - रवेण स्वकेभ्यः स्वकेभ्यो नगरेभ्यः प्रतिनिष्क्रामत, प्रतिनिष्क्रम्य ममान्तिकं प्रादुर्भवत ।
,
ततः खलु ते कालादिका दशकुमाराः कुणिकस्य रान एतमर्थ श्रश्वा स्वकेषु स्वकेषु प्रत्येक प्रत्येक स्नाता यावत् तिसृभिर्मनुष्य कोटिभिः सार्द्धं संपरिवृताः सर्वद्धय यावद् रवेर्ण स्वकेभ्यः स्वकेभ्यो नगरेभ्यः प्रतिनिष्क्रामन्ति, प्रतिनिष्क्रम्य यत्रैव अड्डा जनपदाः, यत्रैव चम्पानगरी, यत्रैव कूणिको राजा तत्रैवोपागताः करतल० यावद् वर्धयन्ति 1
प्रकार कहता है - हे देवानुप्रियों ! तुम लोग अपने२ राज्यमें जाओ । वहाँ जाकर स्नान और मांगलिक कृत्यकर हाथीपर चढ, तुममेंसे हरेक कुमार तीनर हजारे हाथी, तीन२ हजार रथ, तीन२ हजार घोडे, एवं तीन करोड सैनिकोंके सहित सभी प्रकारकी सामग्रियोंसे युक्त हो सज-धजकर बाजे-गाजे सहित अपने२ नगरौसे निकलो और मेरे पास आओ ।
यह सुनकर वे काल आदि दस कुमार अपने २ राज्यमें गये वहां जाकर कूणिकके निर्देशानुसार सभी प्रकार की सामग्रीयोंसे युक्त हो अपने २ नगरसे निकले । और अंग देश चम्पानगरीमें राजा कूणिकके पास आए और हाथ जोड जय विजयके साथ राजाको वधाये ।
હે દેવાનુપ્રિયે ! તમે લેાકા પેાત–પેાતાના રાજ્યમાં જાઓ ત્યા જઈને સ્નાન તથા માંગલિક કમ કરી હાથી ઉપર ચડી તમારામાંના દરેક કુમાર ત્રણ ત્રણ હજાર હાથી, ત્રણ-ત્રણ હજાર રથ, ત્રણ-ત્રણ હજાર ઘેાડા અને ત્રણ ત્રણુ કરેડ સૈનિક સાથે તમામ પ્રકારની સામગ્રી લઇ તૈયાર થઇ વાજતે ગાજતે પાતપેાતાના નગરેામાથી નીકળી મારી પાસે આવા
આ સાંભળી તે કાલ આદિ દશ કુમારા પાતપાતાના રાજ્યમા ગયા. ત્યા જઇને કૃણિકના કહ્યા પ્રમાણે તમામ પ્રકારની તૈયારી કરી એત્ર સર્વ પ્રકારની સામગ્રી લઈને પાનપેાતાના નગરમાથી નીકળ્યા અને અગ દેશના ચ ા નગરીમાં રાજા કૃણિકની પાસે આવ્યાં. 'ત્યાં આવીને હાથ જોડી જય વિજ્ય શબ્દોથી રાજાને વધાવ્યા.