________________
सुन्दरबोधिनी टीका अ. १ कूणिकस्य कालादिकैः सह मन्त्रणा १६३ अष्टादशवक्र हारम् अन्तपुरं सभाण्डं च गृहीत्वा चम्पातो निष्कामति, निष्क्रम्य वैशालीम् आर्यकं चेटकराजम् उपसंपद्य विहरति । ततः खलु मया सेचनकस्य गन्धहस्तिनः अष्टादशवक्रस्य हारस्य अर्थाय दूनाः प्रेषिताः, ते च चेटकेन राज्ञा अनेन कारणेन प्रतिषिद्धाः, अथोत्तरं च खलु मम तृतीयो दूतः असकारितः, तम् अपद्वारेण निष्कासयति, तच्छेयः खलु देवानुपियाः ! अस्माकं चेटकस्य राज्ञः युक्तं ग्रहीतुम् ।।
ततः खलु कालादिकाः दश कुमाराः कणिकस्य राज्ञः एतमर्थ विनयेन प्रतिशृण्वन्ति ।
ततः खलु स कूणिको राजा कालादीन दश कुमारान् एवमवादीकहे ही सेचनक गंधहाथी, अठारह लडीवाला हार, एवं अपने अन्तःपुर परिवारके सहित सभी प्रकारकी गृहसामग्रियाँ लेकर चम्पानगरीसे निकल गया और निकलकर वैशालीनगरीमें राजा चेटकके पास जाकर रहेने लगा है। इस समाचारको पाकर मैने हाथी और हारके लिए अपने दो दूतो को दो बार भेजे लेकिन राजा चेटकने हमारी बातको स्वीकार नहीं किया, फिर मैने तीसरे दतको भेजाः परन्तु राजा चेटकने उसका अपमान कर उसे अपद्वारसे निकाल दिया। इसलिये हे-देवानुप्रियों ! हम लोगोंको चाहिये कि हम राजा चेटकका निग्रह करें।
यह सुनकर वे काल आदि दस कुमारोंने राजा कूणिककी इस वातको स्वीकार किया।
उसके बाद वह कुणिक राजा काल आदि दस कुमारोंको इस સરને હાર અને પિતાના અતઃપુર પરિવાર સહિત તમામ જાતની ગૃહસામગ્રી લઈને ચપાનગરથી નીકળી ગયે અને જઈને વૈશાલી નગરીમાં રાજા ચેટકની પાસે રહેવા લાગ્યું. આ સમાચાર જાણીને હાથી તથા હાર માટે મે મારા બે તેને બે વાર મોકલ્યા પણ રાજા ચેટકે મારી વાતને સ્વીકાર કર્યા નથી પછી મે ત્રીજા દૂતને મોકલાવ્યો પણ રાજા ચેટકે તેનું અપમાન કરી તેને પાછલે દરવાજેથી કાઢી મૂકે. માટે હે દેવાનુપ્રિયે ! આપણા માટે આવશ્યક છે કે રાજ ચેટકનો નિગ્રહ કર
આ સાંભળી તે કાલ આદિ દશ કુમારએ રાજા કુણિકની આ વાતને સ્વીકાર કરો.
ત્યાર પછી તે કથક રાજા કાલ આદિ દશ કુમારને આ પ્રમાણે કહે છે
૨૧