________________
नदीसत्रे
दिनेऽल्पाहारमानीय गुरवे प्रदर्शितवान् । गुरुणा दृष्टा तत्पात्रे धूत्कृतम् । ततोऽसौ स्वात्मनिन्दां कर्तु प्रवृत्तः - 'धिगस्तु मां यत् सांवत्सरिकपर्वाराधनेऽप्य समर्थोऽस्मी' -ति । एवमात्मानं निन्दयन् शुभेन परिणामेन, प्रशस्ताध्यवसायेन तदावरणीयानां कर्मणां क्षयेण केवलज्ञानं प्राप्तवान् । इयं तस्य पारिणामिकी बुद्धिः ॥ इति दशमः क्षपकदृष्टान्तः ॥ १० ॥
८१६
अथैकादशोऽमात्यपुत्रदृष्टान्तः ॥ ११ ॥
दीर्घपृष्ठराजा वरधनुर्नामकममात्यपुत्रं ब्रह्मदत्तविषयेऽनेक प्रश्नान् पृच्छति स्म । तेषामुत्तरं वरधनुस्तथा दत्तवान् येन दीर्घपृष्ठनृपो न जानाति - ' अयं मम प्रतिकूलवर्ती ' -ति । तथा - वरधनुर्ब्रह्मदत्तस्यापि रक्षां कृतवान् । इयं तस्य पारिणामिकी बुद्धिः ॥ ।। इत्येकादशोऽमात्यपुत्रदृष्टान्तः ॥ ११ ॥
था। इसलिये सांवत्सरिक के दिन में भी इस से आहार का परित्याग करते नहीं बन सका, अतः वह आहार लेने चला गया । आहार में जो कुछ यह लाया था वह सब इसने अपने गुरु को बतलाया तो गुरुदेव ने देखकर उस के पात्र में थूक दिया। इस से अपनी बड़ी भारी निंदा की और सोचने लगा- देखा मैं कितने धिक्कार का पात्र हूं, जो आज सांवत्सकपर्व की आराधना करने में भी असमर्थ हो रहा हैं । इस प्रकार आत्मनिंदा करते हुए उस को शुभाध्यवसाय के प्रभाव से तदावरणीय कर्मों का क्षय हो जाने के कारण केवलज्ञान प्राप्त हो गया। यह उस की परिणाम को बुद्धि का फल है ॥ १० ॥
ग्यारहवां अमात्यपुत्र का दृष्टान्त - दीर्घपृष्ठ राजा ने वरधनु नामक अमात्यपुत्र से ब्रह्मदत्त के विषय में अनेक प्रश्नों को पूछा था । उन का उत्तर उस वरधनु ने इस प्रकार से दिया कि जिस से दीर्घपृष्ठ यह नहीं તેથી સંવત્સરીને દિવસે પણ તે આહારના ત્યાગ કરી શકચા નહીં.. તેથી ગેાચરીમાં જે કંઇ મળ્યું તે બધું તેણે પેાતાના ગુરુને મતાવ્યું. ત્યારે ગુરૂદેવ તે જોઇને તેનાં પાત્રમાં થૂકયા. તેથી તેને પેાતાની જાતને ઘણી નિંદી અને વિચાર કર્યો, “ હું કેટલેા બધા ધિકકારને પાત્ર છું કે જેથી આજે સૉંવત્સરી પર્વની આરાધના કરવાને પણ અસમથ નિવડયે। . ” નિંદા કરતા, તેને શુભાષ્યવસાયને પ્રભાવે તેનું આવરણ કરતા કર્માંના ક્ષય આ પ્રમાણે આત્મથવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ તેની પારિણામિકી બુદ્ધિનું ફળ હતું. ॥ ૧૦ ॥ અગીયારમું અમાત્યપુત્રનુ દૃષ્ટાંત-દીર્ઘ પૃષ્ઠ રાજાએ વરધનું નામના અમાત્યપુત્રને બ્રહ્મદત્તના વિષયમાં અનેક પ્રશ્નો પૂછ્યા હતા. તે પ્રશ્નોના જવાય તે વરતુએ એ રીતે આપ્યા કે જેથી દીર્ઘ પૃષ્ઠ તે વાત સમજી શકચે। નહીં કે