________________
भानचन्द्रिका टीका-गर्दभदृष्टान्तः, लक्षणदृष्टान्त:
७८३ मुच्यताम् , यत्र ते भूमि घ्रास्यन्ति, तत्र जलमतिप्रत्यासन्नभविष्यति । राजा तथैव कारितम् । जलं च प्रादुर्भूतम् । समस्तं कटकं स्वस्थीभूतम् ।
इति स्थविरस्य वैनयिकी बुद्धिः ॥ इति सप्तमो गर्दभष्टान्तः ॥७॥ अथाष्टमो लक्षणदृष्टान्तः
आसीत पारसदेशीयः कश्चिदश्वानां स्वामी । स च कचित् योग्यं पुरुषमश्वरक्षणार्थ नियुक्तवान् । तदाऽश्व स्वामी तमश्वरक्षकं प्रोक्तवान-एतावद्वर्षपर्यन्तं त्व कम पिता को राजा के पास ले गया। राजा ने बहुमान पुरस्सर उस वृद्ध से पूछा-महापुरुष ! मेरा समस्त कटक प्यास से आकुलित हो रहा है, यहां पास में कहीं पर भी जळ का नाम दिखलाई नहीं पड़ रहा है, अतः
आप कोई उपाय बतलाइये कि जिस से आपत्ति दूर हो जावें। राजा की बात सुनकर उस वृद्ध ने कहा महराज ! अब आप ऐसा कीजिये कि गधो को अपनी इच्छानुसार छोड दीजिये, वे जहां पर जमीन को सूघे, समझलीजिये वहीं पर नीचे जल अतिनिकट है। राजा ने उम वृद्ध की सम्मति के अनुसार ऐसा ही किया तो उस को जल की प्राप्ति होगई और कटक का संकट टल गया। यह स्थविर की वैनयिक बुद्धि हुई ॥
॥ यह सातवां गदभदृष्टान्त हुआ ॥७॥
आठवा लक्षणदृष्टान्तपारसदेश का निवासी एक व्यक्ति था। जिसके यहां अनेक घोड़े थे। उसने उन घोड़ो की सार संभाल करने के लिये एक योग्य पुरुष की नियुक्ति की। पारिश्रमिक उसका इस प्रकार निर्णीत किया गया ઘણા માનપૂર્વક તેને પૂછયું, “મહાપુરુષ ! મારૂં સમસ્ત સૈન્ય તૃષાથી આકુળ વ્યાકુળ થઈ ગયુ છે. આટલામાં પાસે કયાંય પણ પાણી બિલકુલ દેખાતું નથી. તો આપ એ કોઈ ઉપાય બતાવે કે જેથી આ મુશ્કેલી ટળે” રાજાની વાત સાંભળીને ને વૃદ્ધ કહ્યું “મહારાજ! આપ આ પ્રમાણે કરો–ગધેડાઓને તેમની ઈચ્છા પ્રમાણે જવા દે, તેઓ જે જગ્યાએ જમીન સંઘે, તે જમીનની નીચે
ડી જ ઉંડાઈએ પાણી મળશે તેમ માનવું.” રાજાએ તે વૃદ્ધની સલાહ પ્રમાણે જ કર્યું, તે તેને પાણી મળ્યું અને સિન્યની મુશ્કેલીને પણ અંત આવ્યો. આ વૃદ્ધની નચિકબુદ્ધિ થઈ
છે આ સાતમું ગર્દભદૃષ્ટાંત સમાપ્ત છા
मा भु साटidઈરાનને નિવાસી એક માણસ હતું. તેને ત્યાં અનેક ઘોડા હતા. તેણે તે ઘોડાની સંભાળ રાખવા માટે એક માણસની નિમણુંક કરી. આ પ્રકારે તેનું વેતન નકકી કર્યું–તમે આટલા વર્ષ સુધી અહીં કામ કરશે તો તેના બદલામાં