________________
७१२
मन्दीरत्रे मर्कटा अपि क्रोधवशात् पथिकान् प्रतिहन्तुमाम्रवृक्षोपरिसमारुह्याम्रफलानि त्रोटयित्वा पथिकोपरिपहरन्तिस्म । एवं पथिकानां स्वाभीष्टसिद्धिरनायासतः संजाता।
इति तृतीयो वृक्षदृष्टान्तः ।। ३ ॥ अथ चतुर्थः क्षुल्लकदृष्टान्तःप्रायः सार्धसहस्रद्वयं वर्षाणि पूर्व राजगृहनगरे प्रसेनजित नामा नृप आसीत् ।
तीसरा वृक्ष दृष्टान्तएक वनमें अनेक आम के वृक्ष थे। वहीं पर बन्दर भी बहुत सें रहा करते थे। ऋतु के समय जब उन वृक्षोंमें फल लग आते तो वहां से निकल ने वाले रास्तागिरों का मन उन फलों को तोड़कर खाने के लिये लालायित होने लगता, परन्तु करें क्या? क्यों कि उन पर बन्दर रहते थे इसलिये रास्तागीर उन फलों को नहीं खा सकते थे। फिर अंतमें वे अपने बुद्धिबल से फल प्राप्त करने का उपाय सोचकर पत्थरों के ढेलों से बन्दरों की तरफ फेंकने लगे। तब वे बन्दर इस स्थितिमें उन वृक्षों के फलों को तोड २ कर उन रास्तागिरों पर प्रहार करनेकी भावनासे फल फेंकने लगे इससे रास्ता गिरो को अनायास ही आम्रफल खानेको मिल गये ॥३॥
॥यह तीसरा वृक्षदृष्टान्त हुआ ॥३॥
चौथा क्षुल्लकदृष्टान्तप्रायः ढाईहजार वर्ष पहिले की यह कथा है-जब कि प्रसेनजित नाम
ત્રીજુ વૃક્ષદષ્ટાંત એક વનમાં આંબાનાં અનેક વૃક્ષ હતાં. તેના ઉપર ઘણું વાનરા રહેતા હતા. ફળ પાકવાની સમમાં તે વૃક્ષો પર ફળ લાગતાં, તે તેમને જોઈને ત્યાંથી પ્રસાર થતા મુસાફરનું મન તે ફળને તેડીને ખાવા માટે લલચાતું, હતુ, પણ કરે શું ? કારણ કે તે વૃક્ષો ઉપર વાનરા રહેતા હતા તેથી રાહગીરે તે ફળ ખાઈ શકતા નહીં. પછી તેમણે પોતાની બુદ્ધિથી ફળ મેળવવાની યુક્તિ શોધી કાઢી. તેઓ વાનરાઓને પથ્થર મારવા લાગ્યાં, ત્યારે વાનરા તે વૃક્ષોનો ફળે તેડી તેડીને તે રાહગીરને મારવાની ભાવનાથી ફેકવા લાગ્યા. આ રીતે રાહગીરને અનાયાસે જ કેરી ખાવાને મળી ગઈ.
છે આ ત્રીજું વૃક્ષનું દૃષ્ટાંત સમાપ્ત થયા
याथु क्षुस्साष्टांतઅઢી હજાર વર્ષ પહેલાંની આ કથા છે, જ્યારે પ્રસેનજિત નામને રાજા