________________
भावन्द्रिका टीका-अतिगहष्टान्तः
६९७ णोक्तम्-नाहं शुक्लपक्षे समागतोऽस्मि, नापि कृष्णपक्षे, किं त्वमावास्या प्रतिपसंगमे समागतोऽस्मि, असौ समयो न शुक्लपक्षो न कृष्णपक्षः । (२-३) राजा पुनः पृच्छति-अरे रोहक ! रात्रौ त्वमागतोऽसि किं दिवसे, किं वा छायायाम् , अथवा-आतपे ? । रोहकेणोक्तम्-नाहं दिवसे समागतोऽस्मि, न रात्रौ न छायायाम्, नाप्यातपे, किं तु सायंकाले समागतोऽस्मि, असौ समयो न दिवसरूपो न रात्रिरूपः तथा न छायारूपो न चातपरूपः। (४) पुनः राजा पृच्छति-कि छत्रेण समागतोऽसि किमच्छत्रेण ? रोहकः प्राह-राजन् ! न छत्रेण न चाछत्रेण समागतोऽस्मि, शिरसचालनिकयाऽऽच्छादितत्वात् , (५) राजा पृच्छति-किं वाहनेन समागतोऽसि, किं वा चरणाभ्याम्-रोहकः प्राह-नाहं वाहनेन समागतोऽस्मि न या कृष्णपक्षमें आया है ? रोहक ने उत्तर दिया न मैं शुक्लपक्षमें आया हूं और न कृष्णपक्षमें आया हूँ किन्तु अमावास्या और प्रतिपदाके संगममें आया हूँ वह समय न शुक्लपक्षका है न कृष्णपक्ष का। (२) राजाने फिर पूछा-रोहक! तू रात्रिमें आया है या दिनमें ? (३)छायामें आया है या धूपमें ? रोहक ने कहा-राजन् ! न मैं रात्रिमें आया हूं और न दिनमें, तथा न छायामें आया हून धूपमें, किन्तु सायंकालमें आया हूं क्यों कि यह समय न दिन का है न रात्रि का है तथा न धूप का है और न छाया का है। राजा ने फिर पूछा-(४) क्या लूं छत्र सहित आया है? या छत्र रहित ? रोहक ने कहा-राजन् ! न मैं छन्त्र सहित आया हूं और न छत्र रहित ही; किन्तु शिर पर चालनी रखकर आया हूँ। (५) राजा ने फिर पूछा-क्या तू वाहन से आया है या पैरों से चलकर आया है ? रोहक પક્ષમાં? હકે જવાબ આપ્યો, “હું શુકલપક્ષમાં આવ્યો નથી અને કૃષ્ણપક્ષમાં પણ આખ્યા નથી પણ અમાસ અને પ્રતિપદાના સંગમમાં આવ્યો છું; તે સમય शुपक्षना नथी. ४०७५क्षने ५ नथी." (२) शनये वजी यूछयु,“ । ४ ! तुं રાત્રે આવ્યું છે કે દિવસે ? (૩) છાંયડામાં આવ્યું છે કે તડકામાં? “હકે કહ્યું, “રાજન ! હું રાત્રે આવ્યો નથી અને દિવસે પણ આવ્યું નથી, તથા તડકે આવ્યો નથી કે છાંયડામાં પણ આવ્યો નથી, પણ સંધ્યાકાળે આવ્યો છું કારણ કે તે દિવસને સમય નથી અને રાત્રીને પણ સમય નથી, તડકાને સમય નથી અને છાંયડાને પણ સમય નથી. વળી રાજાએ પૂછયું, (૪) છત્ર સાથે આવે છે કે છત્ર વગર? રેહકે કહ્યું હું છત્ર સહિત પણ આવ્યા નથી અને છત્રરહિત પણ આવ્યું નથી પણ માથે ચારણી મૂકીને આવ્યો છું તેથી છત્ર સહિત પણ નથી અને છત્ર વગર પણ ન કહેવાય. “(૫) શું તું વાહનમાં न०८८