________________
झानचन्द्रिका टीका-भरतशिलादृष्टान्तः गच्छति । ततः स्ववालकस्य वचनं निशम्य भरतः परपुरुषप्रवेशशङ्कया खगमुद्यम्य धावमानो वदति-बद पुत्र ! कुत्रासौ पुरुषः । ततो रोहकः पितुरन्तिके वालभावं प्रकटयन् निजच्छायां प्रदर्शयन्नाह-एप पुरुषो गच्छतीति । ततो भरतो रोहक पृच्छति-पूर्व त्वत्पदर्शितः पुरुषः कीदृश आसीत् ?, रोहकेणोक्तम्-सोऽयमेवास्ति । ततो भरतश्चिन्तयति-धिङमाम् , यदह वालकवचना दलीकंसंभाव्य दोषरहितायाः प्रियाया अप्रियं कृतवानिति, ततोऽसौ पश्चात्तापं कृत्वा तस्यां सानुरागो जातः । रोहकोऽपि-'कदाचिदेवा पूर्वविप्रियकारिणं मां विषादिना मारयिष्यतीति' विचिन्त्य पित्रा सहैव भुङ्क्ते, न तु केवलः । है । अपने पुत्र रोहक की इस बात को सुनकर भरत ने सहसा गृहमें परपुरुष के प्रवेश की आशंका से उसे मारने के लिये अपनी तलवार म्यान से बाहर निकाल ली, और आवेग से दौड कर कहने लगा-बेटा ! बतला वह पुरुष कहां है। रोहक ने पिता की इस सहसावृत्ति को देखकर पास में जाकर अपनी छाया बतलाते हुए कहा-पिताजी ! देखिये, यह रहा वह पुरुष । भरत ने रोहक की इस बालोचित लोला को देख कर आश्चर्य के साथ पूछा-तो क्या तूने जिस पुरुष के विषय में पहिले मुझसे कहा था वह भी ऐसा ही था? हां ऐसा ही था । इस प्रकार रोहक का उत्तर सुन कर भरत ने विचार किया, मुझ मूर्खको धिकार है। व्यर्थ ही मैंने बालक के कहने में आकर निर्दोष अपनी पत्नी को दूषित मान कर कष्ट पहुंचाया। इस तरह अपनी पत्नी को निर्दोष जानकर अब भरत पहिले की तरह उसके साथ प्रेममय व्यवहार करने लगा। इधर रोहक ने यह विचार આ વાત સાંભળીને ભરતે સહસા ઘરમાં પરપુરુષના પ્રવેશની આશંકાથી તેને મારવાને માટે પિતાની તલવારને મ્યાનમાંથી બહાર કાઢી, અને આવેગપૂર્વક દેડતે કહેવા લાગ્યું, “બેટા' બતાવ, તે પુરૂષ કયાં છે? ” રેહકે પિતાનું આ સાહસ જોઈને તેમની પાસે જઈને પિતાને પડછા બતાવીને કહ્યું, “પિતાજી જુઓ, આ રહ્યો તે પુરૂષ ! ” ભરતે રેહકની તે બાલચિત લીલા જોઈને આશ્ચર્ય સાથે પૂછયું, “શું તે જે પુરૂષને વિષે પહેલાં મને કહ્યું હતું તે પણ આવો જ હતો?” “હા, એ જ હતો. આ પ્રમાણે રેહકને જવાબ સાંભળીને ભરતે વિચાર કર્યો, ધિક્કાર છે મને મૂર્ખને નકામી મેં બાળકની વાત સાચી માનીને મારી નિર્દોષ પત્નીને દેષિત માનીને તેને દુખ પહોંચાડયું.” આ રીતે પોતાની પત્નીને નિર્દોષ માનીને હવે ભારત પહેલાની જેમ તેની સાથે પ્રેમમય વતન રાખવા