________________
मानन्द्रिका टीका - औत्पत्तिकी बुद्धिदृष्टान्ताः
६७३
अथैकदा रोहकस्तस्यां द्वेषावेशेन निशि सहसा स्वपितरमाह - भो भो पितः । पलायमानोऽयं कश्चित् पुरुषो गच्छति, तं पश्य । वालकस्य वचनं श्रुत्वा नटः स्वभायीं प्रति शीलभङ्गशङ्कया प्रीति रहितो जातः । ततो नटभार्या चिन्तयामासनूनमेतच्चरितं रोहस्य, यन्मम पतिः प्रीत्या न संभाषते । अन्यथा कथमकाण्ड एवायं मयि दोषाभावेऽपि पराङ्मुखो जातस्तस्माद् रोहकं प्रसादयामि । एवं
एक दिनकी बात है कि रोहक ने सौतेली माता के द्वेष से प्रेरित होकर यों ही अपने पिता से राममें कहा पिताजी ! देखिये, देखिये, अपने घर से निकलकर कोई यह पुरुष दौड़ा हुआ बाहर जा रहा है। रोहक के मुख से ऐसा सुनकर नट के चित्तमें अपनी भार्या के प्रति शीलभंग होने की आशंका ने स्थान कर लिया । इस तरह वह उसमें स्नेहरहित बन गया । अपने पति की इस वृत्ति से उस सौतेली माता को बडा दुःख होने लगा । उसने सोचा- यह सब करामात रोहक पुत्र की है । देखो, पहिले मेरा पति मेरे प्रति कितना स्नेहाल था ? अब तो यह मुझसे प्रीतिपूर्वक बोलता भी नहीं है । मैं जब अपने विषय में विचारती हूं, तो मुझ में भी दोष नजर नहीं आता है, फिर विना कारण पति की अप्रीति का क्या कारण हो सकता है । ज्ञात होता है कि इस सबका मूल कारण एक रोहक ही है अतः उसको ही सबसे पहिले अब प्रसन्न कर लेना चाहिये, इसमें मेरी भलाई है, इस प्रकार की विचारधारा से प्रेरित होकर
कुछ
"(
ત્યાર બાદ એક દિવસે અપરમાતાના દ્વેષથી પ્રેરાઇને રાહકે અમસ્તું જ પાતાના પિતાને રાત્રે કહ્યું-“પિતાજી, જુવેા-જુવા, આપણા ઘરમાંથી નીકળીને કોઈ પુરૂષ દોડતા દોડતા બહાર જાય છે.' રાહુકના માટે એવું સાંભળીને નટના મનમાં પેાતાની પત્ની ચારિત્રભષ્ટ હાવાની શકાએ સ્થાન જમાવ્યુ. તે રીતે તે તેનામાં સ્નેહરહિત મન્ત્યા. પાતાના પતિની આ વૃત્તિથી તે અપરમાતાને ઘણું દુઃખ थ्यु. तेो विद्यायु આ બધી રાહુકની જ કરામત છે. જુએ, પહેલાં મારા પતિ મારા પ્રત્યે કેટલા બધા સ્નેહાળ હતા! હવે તે તે મારી સાથે પ્રેમથી ખેલતા પણ નથી. હું જે મારી ખાખતમાં વિચાર કરૂ છુ' તા મને મારો કાઈ પણુ દોષ દેખાતા નથી. તે વિના કારણુ પતિની અપ્રીતિનું શું કારણ હાઈ શકે? એવુ લાગે છે કે આ બધાનું મૂળ કારણ એક રાહક જ છે, તે સૌથી પહેલાં તેને જ પ્રસન્ન કરી લેવેા જોઈ એ, તેમાંજ મારૂં હિત છે.” આ પ્રકારની વિચારધારાથી પ્રેરાઈ ને
न० ८५