________________
शामचन्द्रिका टीका-कालिक्युपदेशेन संशिश्रुतम्.
४६१ यथा लोके बहुद्रव्य एव धनवानित्युच्यते, प्रशस्तरूप एव रूपवानिति व्यपदिश्यते, तथाऽत्रापि महत्या शोभनया च संज्ञया ज्ञानावरणीकमक्षयोपशमजन्यमनोज्ञानरूपया संज्ञी व्यपदिश्यते । संज्ञान-संज्ञा, मनोज्ञानमिति तदर्थः । मनोज्ञानरूपा संज्ञा महती शोभना चास्तीति सैव गृह्यते, न त्वन्या । ततश्च मनोज्ञानरूपा संज्ञा येपामस्ति त एव संज्ञिन इति बोध्यम् । ____ अथ कोऽसौ कालिक्युपदेशेन संज्ञी ?--ति शिष्य प्रश्नः। दीर्घकालिकी संज्ञा कालिकीत्युच्यते, तस्या उपदेशः कथनं तेन संज्ञी कीदृशो भवती ?ति भावः ।। से सब जीवों में पाई जानेवाली इन आहार आदि संज्ञाओं के संबंध से कोई भी जीव संज्ञी नहीं बतलाया गया है, अतः जिस प्रकार बहुत द्रव्य के सद्भाव में प्राणी धनशाली माना जाता है, तथा प्रशस्तरूप के होने पर रूपसंपन्न गिना जाता है उसी प्रकार यहां भी महती-विशिष्ट एवं शोभन-सुन्दरसंज्ञा से अर्थात् ज्ञानवरणीय कमके क्षयोपशमजन्य जो मनोज्ञानरूप संज्ञा है उससे जो जीव युक्त होता है वह संज्ञी कहा गया है । यह मनोज्ञानरूप संज्ञा महती एवं शोभनीय है, इसलिये यह संज्ञा जिन जीवों के पाई जाती है वे ही शास्त्रकारों की दृष्टि में संज्ञीरूप से व्यपदिष्ट हुए हैं, अन्य संज्ञाओं के संबंध से नहीं।
शिष्य संज्ञिश्रुत के भेद पूछता है-हे भदन्त ! कालिक्युपदेश के संबंध से संज्ञी जीव का क्या स्वरूप है ? शिष्य के इस प्रश्न का तात्पर्य यह है कि दीर्घकालिकी संज्ञा का नाम कालिकी है, इस कालिकी के कथन से जो संज्ञी जीव कहें गये हैं उनका क्या स्वरूप है-वे कैसे होते हैं । રૂપાળું કહેવાતું નથી, એજ પ્રકારે સામાન્યરૂપવાળી–સમાનરૂપે સઘળા જીવોમાં દેખાતી એ આહાર આદિ સંજ્ઞાઓના સંબધથી કોઈ પણ જીવને સંરતી બતાવ્યો નથી, તેથી જેમ વધારે દ્રવ્યના સર્ભાવથી પ્રાણી ધનવાન મનાય છે, તથા પ્રશસ્તરૂપ હોવાથી રૂપાળો ગણાય છે એજ પ્રકારે અહીં પણ મહતીવિશિષ્ટ અને શેભન-સુંદર સંજ્ઞાથી એટલે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ જન્ય જે મનોજ્ઞાનરૂપ સંજ્ઞા છે તેના વડે જે જીવ યુક્ત હોય છે તેને સંજ્ઞી કહેલ છે. આ મને જ્ઞાનરૂપ સંજ્ઞા મહતી અને શેભનીય છે, તેથી તે સંજ્ઞા જે જીમાં જોવા મળે છે તે જીવ જ શાસ્ત્રકારની દષ્ટિએ સંજ્ઞી રૂપે પ્રરૂપીત થયાં છે, બીજી સત્તાઓના સંબધથી નહી.
શિષ્ય સંન્નિશ્રતના ભેદ પૂછે છે-હે ભદન્ત! કાલિકી ઉપદેશના સંબંધથી સંજ્ઞી જીવનું શું સ્વરૂપ છે ? શિષ્યના આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે-દીર્ઘકાલિની સંજ્ઞાનું નામ કાલિકી છે, એ કાલિકીના કથનથી જે સંજ્ઞી જીવ કહેવાયા છે તેમનું શું સ્વરૂપ છે-તેઓ કેવાં હોય છે?