________________
मन्दीसत्रे
"
उच्यते--सहयमेवैतत् किन्तु अवग्रहो द्विधा - नैश्वयिको व्यावहारिकश्च । तत्र नैश्चयको नाम सामान्यपरिच्छेदः, स चैकसामायिकः परमयोगिनां स्फुटगम्य इति । ततो नैश्चयिकादनन्तरमीहा प्रवर्तते । तदनन्तरमवायो भवति । अयं चावायः - अवग्रह इत्युपचर्यते । ' शब्दोऽयम्' इत्यवायानन्तरं पुनरीहा प्रवर्तते - ' शाङ्खोऽयं शब्दः, किमुत शार्ङ्ग : ? ' इति । तदनन्तरं ' शाङ्ख एवायं शब्द: ' इति शब्दविशेषविषयकोऽवायो भवति । तदपेक्षया शब्दोऽयमित्यस्य सामान्यविषयत्वात् । अयमपि
४१८
-
उत्तर— शङ्का — ठीक है, किन्तु विचार करनेसे समाधान मिल जाता है । वह इस प्रकार है- अवग्रह दो प्रकार का कहा गया है (१) नैश्वयिक, (२) व्यावहारिक । नैश्चयिक अवग्रहका ही काल एक समयका है, इसका विषय सामान्य है, और यह परम योगिज्ञान गम्य है । इस नैश्चयिक अवग्रहके बाद ईहा, और ईहाके बाद अवाय प्रवर्तित होता है । यह जो अवायज्ञान है वह उपचारसे अवग्रहरूप मान लिया जाता है, क्यों कि इसके बाद अन्यान्य विशेषों की जिज्ञासा होती हैं। जब
44
यह शब्द है " इस प्रकार का अवायज्ञान हो जाता है तब यह जिज्ञासा होती है कि - " यह शब्द किस का है- क्या शंख का है अथवा सींगे का है ? शंख का होना चाहिये " इस प्रकार निर्णयाभिमुख जो बोध होता है वह ईहा है । इस ईहा के बाद अवाय होता है कि " यह शब्द शंख का ही है ।" इस प्रकार जब यह अवायज्ञान शब्द विशेष को विषय
ઉત્તર—શંકા ખરાખર છે, પણ વિચારકરવાથી તેનું સમાધાન મળી જાય छे. ते या अठारे छे-मवग्रह मेयभरना मताव्या छे (१) नैश्चयि, (२) व्यावહારિક. નૈૠયિક અવગ્રહના જ કાળ એકસમયના છે, તેના વિષય સામાન્ય છે, અને તે પરમચૈાગિજ્ઞાનગમ્ય છે. આ નૈઋયિક અવગ્રહની પછી ઈહા, અને ઈહા પછી અવાય પ્રવર્તિત થાય છે. આ જે અવાયજ્ઞાન છે તે ઔપચારિક રીતે અવગ્રહરૂપ માની લેવાય છે, કારણ કે તેના પછી અન્યાન્ય વિશેષાની જિજ્ઞાસા
थाय छे.
જ્યારે " मा शब्द छे " આ પ્રકારનું અવાયજ્ઞાન થાય છે ત્યારે એ જિજ્ઞાસા થાય છે કે “ આ શબ્દ ના છે? શું શંખના છે અથવા શૃંગના છે? ” શંખના હોવા જોઈ એ ” આ પ્રમાણે નિÖય તરફ ઢળતા જે બેધ થાય છે તે ઈહા છે. આ છઠ્ઠા પછી અવાય થાય છે કે આ શબ્દ શખના જ છે” આ પ્રકારે જો અવાયજ્ઞાન શબ્દવિશેષને વિષય કરનારૂં હોય છે