________________
'
4 - -- - . -- . . . તે સ્વ. શ્રીમાન છગનલાલ શામળદાસ ભાવસાર જન્મ તા. ૧૫-૧૨-૧૮૮૨ * દેહોત્સર્ગ તા ૧૯-૧-૧૯૪૪
સ્મરણાંજલિ આપે જિનેશ્વરને ધર્મ આચરણમાં મુકીને જીવનને ધનધન્ય બનાવ્યું અને તેનો શાશ્વત વારસે અમને આપ્યો તે બદલ અમે આપના ત્રણ છીએ. આપે સિંચેલા સંસ્કારના પ્રભાવે આજે શ્રી નદીસૂત્ર આપના સ્મરણાર્થે છપાવી આપના તરકનું અમારું ત્રણ યત્કિ ચિત અદા કરવાને આ અમારો નમ્ર પ્રયાસ છે
–અમે છીએ, આપના બાળકે,
ભેગીલાલ વગેરે