SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ T नन्दी सूत्रे ४०० गतो भवति निश्चयेन ज्ञातो भवति - निर्णयात्मकज्ञानविषयो भवतीत्यर्थः । ततो धारणां प्रविशति । सा च धारणा वासनारूपा द्रष्टव्या । ततः = धारणायां प्रवेशात् संख्येयं वा असंख्येयं वा कालं हृदि धारयति । तत्र संख्येयवयुकः संख्ये यकालम्, असंख्येयवर्षायुष्कस्तु असंख्येयं कालमित्यर्थः ॥ सुप्तं पुरुषमङ्गीकृत्य पूर्वोक्तः सर्वेऽपि प्रकारः संघटते, जाग्रतस्तु कथमवग्रहादीनां क्रमः संघटेत, जाग्रदवस्थायां शब्दश्रवणसमनन्तरमेवावग्रहे हा व्यतिरेकेणावायज्ञानमुपजायते, तथैव प्रतिप्राणि संवेदना दित्याशङ्काया निवारणार्थं मल्लकदृष्टान्तेनैव विधानर्थावग्रहादीन् वर्णयति - धारणा का विषय होता है तब निश्चय से वह उसको इस तरह के हृदय में धारण कर लेता है कि जिससे वह संख्यातकाल अथवा असंख्यात कालतक विस्मृत नहीं होता है । इस सूत्र का तात्पर्य इस प्रकार है जिस प्रकार कुंभार के आवा में पका हुआ उसी समय का नया सकोरा एक व्यक्ति अपने घर पर लावे और उसमें एक बूंद पानी की डाले तो सकोरा उसी वक्त उसको सोख लेगा, यहां तक कि उसका वहां नामोनिशां तक नहीं रहेगा । इसी तरह आगे भी एक २ कर डाले गये अनेक जलबिन्दुओं को वह सकोरा सोखलेगा, पर अन्तमें ऐसा समय आवेगा कि जब वह जलविन्दुओं को सोखने में असमर्थ बन जायगा | फिर वह उन्हें न सोखकर उनसे गीला होने लगेगा । तथा उसमें डाले गये जलकण इकट्ठे होकर दिखलाई देने लगेंगे | अब यहां पर विचार करने की बात है कि शराबे की आर्द्रता जब पहिले-पहिल વિષય થાય છે ત્યારે નિશ્ચયથી તે તેને એ પ્રકારે હૃદયમાં ધારણ કરી લે છે કે જેથી તે સખ્યાત કાળ અથવા અસ`ખ્યાત કાળ સુધી ભૂલાતા નથી. આ સૂત્રનુ તાત્પર્ય આ પ્રમાણે છે. જે પ્રકારે કુંભારના નિભાડામાં પકાવેલ એજ સમયનું નવું શકેારૂં એક માણસ પેાતાને ઘેર લાવે અને તેમાં પાણીનું ટીપું નાખે તે શકેરૂં ત્યારે જ તેને શેાષી લે છે, એટલે સુધી કે ત્યાં તેનું નાનિશાન પણ રહેશે નહીં. એજરીતે પછી પણ એકે એકે નાખવામાં આવેલ પાણીનાં ટીપાંને તે શકેારૂ શાષી લેશે, પણ છેવટે એવે સમય આવશે કે જ્યારે તે શરૂં પાણીનાં ટીપાંઓને શાષવાને અસમર્થ થશે. ત્યારે તે તેને શેષતાં ભીનું ન થવાં લાગશે. અને તેમા નાખેલાં ટીપાંએ એકત્ર થઈને દેખાવાં લાગશે. હવે આ જગ્યાએ વિચારવાની વાત એ છે કે શકારાની આર્દ્રતા જ્યારે પહેલ વહેલી
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy