________________
शानचन्द्रिकाटीका-अर्थावग्रहमेदाः । अन्यविशेषेषु यतो विशेपात् परतः प्रमातुस्तज्जिज्ञासा निवर्तते सोऽन्त्यः । अन्त्यविशेषापेक्षया च व्यावहारिकार्थावग्रहेहाऽवायार्थ सामान्यविशेपाऽपेक्षा कर्तव्या। तस्मादुत्तरोत्तरविशेषाकाङ्क्षा यावत् प्रवर्तते, तावत् सर्वत्र यो योऽवायः स स उपचारतोऽर्थावग्रहः । यदा तु प्रमातुस्तज्जिज्ञासा निवर्तते, तदा तद्विशेषार्थनिश्चयरूपोऽधायो नावग्रह इनि विभावनीयम् ॥ ४ ॥
'मेधा' इति । शब्दोऽयमित्याकारकं प्रथम विशेपसामान्यार्थावग्रहं विज्ञाय, उत्तरः सर्वोऽपि विशेपसामान्यार्थावग्रहो 'मेधा' इत्युच्यते । यथा-' शादोऽयं अन्य विशेषों के रहने पर भी जिस विशेष से आगे प्रमाता को फिर विशेषविषयक जिज्ञासा नहीं होती हो वह अन्त्य है। अन्त्यविशेष अपेक्षा से ही व्यावहारिक अर्थावग्रह ईहा और अवाय के लिये सामान्य विशेष की अपेक्षा करनी पड़ती है इसलिये जबतक अपने विषय में उत्तरोत्तर विशेष की आकांक्षा चालू रहती है तबतक सर्वत्र जो जो अवायज्ञान होता है वह उपचार से अर्थावग्रह मान लिया जाता है। जैसे ही प्रमाता की अपने विषय में विशेष को जानने की आकांक्षा शांत हो जाती है कि वैसे ही वह अवाय अपने विषय को निश्चय करने वाला अवाय ही रहता है, अर्थावग्रह नहीं होता है ॥ ४ ॥
" यह शब्द है" इत्याकारक जो प्रथम सामान्यविशेषरूप अर्थावग्रह होता है उसको छोड़कर इसके बाद के जितने भी सामान्यविशेपरूप अर्थावग्रह हैं वे सब मेधा शब्द वाच्य माने गये हैं। अर्थात्-"यह રહેવા છતાં પણ જે વિશેષની આગળ પ્રમાતાને વિશેષવિષયક જિજ્ઞાસા થતી નથી તે અત્ય છે અત્યવિશેષની અપેક્ષાએ જ વ્યાવહારિક અર્થાવગ્રહ ઈહા અને અવાયને માટે સામાન્ય વિશેષની અપેક્ષા કરવી પડે છે. તે કારણે જ્યાં સુધી પિતાનાવિષયમાં ઉત્તરોત્તરવિશેષની આકાંક્ષા ચાલુરહે છે ત્યાંસુધી સર્વત્ર જે જે અવાયસાન થાય છે તે ઉપચારથી અર્થાવગ્રહ માની લેવાય છે. જેવી પ્રમાતાની પિતાના વિષયમાં વિશેષ જાણવાની આકાંક્ષા શાન્તપડી જાય છે, એવું જ તે અવાય પિતાનાવિષયને નિશ્ચિત કરનારૂં અવાયજ રહે છે. અર્થાવગ્રહ થતો નથી. તે ૪
“આ શબ્દ છે” ઈત્યાકારક જે પ્રથમ સામાન્ય વિશેષરૂપઅર્થાવગ્રહ થાય છે, તેને છોડી દઈને ત્યારબાદ જેટલાં સામાન્ય વિશેષરૂપે અર્થાવગ્રહ છે. એ બધા