________________
ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः ।
२१५
तत्र यदुच्यते स्त्रीषु रत्नत्रयाभाव इति तदयुक्तम् सम्यग्दर्शनादीनि पुरुषाणामिव स्त्रीणामप्यविकलानि दृश्यन्ते । तथाहि दृश्यन्ते स्त्रियोsपि सकलमपि प्रवचनार्थं श्रद्दधानाः, जानते च षडावश्यककालिकोत्कालिकादिभेदभिन्नं श्रुतम्, परिपालयन्ति सप्तदशविधं संयमम्, धारयन्ति च देवासुराणामपि दुर्धरं ब्रह्मचर्यम्, तयन्ते च तपांसि मासक्षपणादीनि ततः कथमिव न तासां मोक्षसंभवः । किं चस्त्रीषु रत्नत्रयाभाव इति यदुच्यते, तत् किं रत्नत्रयस्य अवशिष्टस्य तत्राभावो विवक्षितः, किं वा प्रकर्षपर्यन्तप्राप्तस्य रत्नत्रयस्य तत्राभावः ? ।
अवध हैं ? ३, या स्मरण आदि ज्ञान उनमें नहीं रहता है ? ४, या उनमें कोई स्त्री महर्द्धिक नहीं है ? ५, अथवा मायादिक की उनमें प्रकर्षता पाई जाती है ? ६ । यदि इन छह विकल्पों में से यह विकल्प माना जाय कि स्त्रियों में रत्नत्रय का अभाव है अतः उनमें पुरुषों की अपेक्षा हीनता है सो ऐसा कहना युक्तियुक्त नहीं माना जाता है, क्यों कि सम्यग्दर्शनादिक रत्नत्रय पुरुषों की तरह उनमें भी अविकल देखे जाते हैं । स्त्रियां भी सकल प्रवचन के अर्थ की श्रद्धा करनेवाली, षडावश्यक कालिक उत्कालिक आदि के भेद से भिन्न श्रुत को जानने वाली, तथा सत्रह प्रकार के संयम को पालने वाली देखी जाती है । देव और असुरों द्वारा भी दुर्धर ऐसा ब्रह्मचर्य व्रत वे पालती हैं । मासक्षपण आदि विविध प्रकार की तपस्या वे करती हैं, इसलिये उनमें मुक्ति का संभव कैसे नहीं हो सकता है ? । तथा आप जो स्त्रियों में रत्नत्रय का अभाव कहते हो सो इनमें रत्नत्रय का अभाव कैसे विवक्षित है ?, क्या सामा
કે તેમાંથી કાઈ સ્ત્રી મહર્ષિક નથી ? (૬) અથવા માયાદિકની તેમનામાં અધિકતા હાય છે ?. જો આ છ વિકલ્પમાંથી આ વિકલ્પ માની લઈએ કે સ્ત્રીઓમાં રત્નત્રયના અભાવ છે તેથી તેમનામાં પુરુષો કરતાં હીનતા છે, તે એમ કહેવું તે યુતિ યુક્ત માની શકાય નહીં કારણ કે સમ્યક્દર્શનાદિક રત્નત્રય પુરુષોની જેમ તેમનામાં પણુ અવિકલ નજરે પડે છે. સ્ત્રીઓ પણ સકળ પ્રવચનના અર્થીની શ્રદ્ધા કરનારી છ આવશ્યક કાલિક−ત્કાલિક આદિના ભેદથી શ્રુતને જાણનારી, તથા સત્તર પ્રકારના સયમને પાળનારી જોવામાં આવે છે. દેવ અને અસુરો વડે પણુ દુર એવુ' બ્રહ્મચર્ય વ્રત તેઓ પાળે છે, માસક્ષપણુ આદિ વિવિધ પ્રકારની તપસ્યા તેઓ કરે છે, તે પછી તેમનામાં મુક્તિના સંભવ કેવી રીતે હોઈ શકે નહી’ ?, તથા આપ જે સ્ત્રીઓમાં રત્નત્રયને અભાવ કહેતા હે તે તેમનામાં રત્નત્રયના અભાવ કેવી રીતે વિવક્ષિત છે, શુ` સામાન્યરૂપ રત્ન