________________
१८६
नन्दीसूत्र ___ अथवा सामान्यत एकरूपेऽपि ज्ञाने क्षयोपशमस्य तत्तद्रव्याद्यपेक्षया वैचित्र्यसंभवादनेकविध उपयोगः संभवति । यथाऽत्रैव ऋजुमति-विषुलमतिरूप : । ततो विशिष्टतरमनोद्रव्याकारपरिच्छेदापेक्षया जानातीत्युच्यते । सामान्यमनोरूपद्रव्याकार परिच्छेदापेक्षया तु पश्यतीति।
सामान्यत एकरूपेऽपि क्षयोपशमलम्भेऽपान्तराले द्रव्याद्यपेक्षया क्षयोपशमस्य विषमसंभवाद् विविधोपयोगसंभवो भवतीति, तदेवं विशिष्टतरमनोद्रव्याकारपरि____ अथवा सामान्य से एकरूपज्ञानमें भी, उस द्रव्यादिक की अपेक्षा से क्षयोपशम की विचित्रता संभवित होने से अनेक प्रकारका उपयोग संभवित होता है। जैसे इसी मनःपर्ययज्ञानमें ऋजुमति एवं विपुलमतिरूप उपयोग का संभव होता है, इसीलिये विशिष्टतर मनोद्रव्य के आकारों के जानने के कारण सूत्रकार ने सूत्र में "जानाति" यह क्रिया रखी है। तात्पर्य कहने का यही है कि मनःपर्ययज्ञानी सामान्यरूप से मनोद्रव्य के आकारों का परिच्छेद् जब करता है तब इस अपेक्षा वह "उन्हें देखता है " ऐसा कहा जाता है, और जब उन्हीं मनोद्रव्यों के आकारों का विशेषरूप से परिच्छेद करता है तब इस अपेक्षा वह " उन्हें जानता है" ऐसा कहा जाता है। इस तरह एक ही ज्ञानमें उसउस द्रव्यादिक की अपेक्षा क्षयोपशम की विचित्रता होने से उपयोग की विविधता का संभव है।
यद्यपि सामान्यरूप से उन२ काँका क्षयोपशम अपने २ ज्ञानादिक रूप कार्यों की प्रकटतामें विविधरूप न होकर एकरूप होता है फिर भी
અથવા–સામાન્ય રીતે એકરૂપજ્ઞાનમાં પણ દ્રવ્યાદિકની અપેક્ષાએ ક્ષયોપશમની વિચિત્રતા સંભવિત હોવાથી અનેક પ્રકારના ઉપયોગ સંભવિત હોય છે. જેમ કે તે જ મન:પર્યયજ્ઞાનમાં અજુમતિ અને વિપુલમતિરૂપ ઉપયોગને સંભવ હોય છે, તેથી વિશિષ્ટતર મનોદ્રવ્યોના આકારોને જાણવાને કારણે સૂત્રકારે सूत्रमा “जानाति" । छिया राणी छे. सेम डवानु तात्पर्य मे छ મન:પર્યયજ્ઞાની સામાન્યરૂપથી મને દ્રવ્યના આકારના પરિછેદ જ્યારે કરે છે ત્યારે તે અપેક્ષાએ “તે તેમને જીવે છે એમ કહેવાય છે, અને જ્યારે એજ મદ્રના આકારનું વિશેષરૂપથી પરિચ્છેદ કરે છે ત્યારે તે અપેક્ષા એ “તે તેમને જાણે છે એવું કહેવાય છે. આ રીતે એક જ જ્ઞાનમાં દ્રવ્યાદિકની અપેક્ષાએ ક્ષપશમની વિવિધતા હોવાથી ઉપયોગની વિવિધતાનો સંભવ છે.
જો કે સામાન્યરૂપથી તે તે કર્મોને ક્ષયોપશમ પિત–પતાના જ્ઞાનાદિકરૂપ કાર્યોની પ્રગટતામાં વિવિધરૂપ ન હતાં એકરૂપ હોય છે તે પણ વચ્ચે