________________
१०४
नन्दीस्त्रे ननु किमिति महान् मत्स्यः कल्प्यते ? (१), किं वा तृतीयसमये मत्स्यजीजीवस्य स्वदेहदेशे समुत्पत्तिः स्वीक्रियते ? (२), अपि च त्रिसमयाहारकत्व वा तस्य केन कारणेन कल्प्यते ? (३), किं वा सूक्ष्मो गृह्यते ? (४) किं वा पनक इत्युच्यते ? (५), किं वा जघन्यावगाहना गृह्यते ? (६) इति षट् प्रश्नाः । अत्रोच्यते
योजनसहस्र प्रमाण एव हि महामत्स्यजीवस्त्रिभिः समयैरात्मप्रदेशान् संक्षिपन् प्रयत्नविशेषतः सुक्ष्मावगाहनावान् भवति नान्यः, इति महामत्स्यग्रहणम् १॥
स च महामत्स्यजीवः प्रथमसमये प्रतरं करोति, द्वितीयसमये सूचीं करोति, तृतीयसमये पनकभवं प्राप्नोति, अतस्तृतीयसमये समुत्पत्तिः स्वीक्रियते ।। ___ शंका-इतने लंबे चौड़े मत्स्य की कल्पना क्यों करते हैं ? १, क्यों उसकी अपने देह प्रदेशमें ही तृतीय समवमें उत्पत्ति मानते हैं ? २ क्यों उसको उत्पत्तिसमय से लेकर तृतीय समयमें वर्तमान कहते है ? ३, क्यों उसको सूक्ष्मरूप से ग्रहण करते हैं ? ४, क्यों उसको 'पनक' इस संज्ञा से संबोधित करते हैं ? ५, और क्यों यहां उसकी जघन्य अवगाहना लेते हैं ? ६ । इस प्रकार यहां ये छह प्रश्न हैं । इनका उत्तर इस प्रकार है
एक हजार योजन की अवगाहना वाला महामत्स्य ही तीन समयों में आत्मप्रदेशों को संकुचित करता हुआ प्रयत्नविशेष से सूक्ष्म अवगाहना वाला होता है, अन्यजीव नहीं, इसलिये उसी का ग्रहण किया है ।१।
यह महामत्स्य प्रथम समयमें प्रतर करता है। द्वितीय समयमें सूची करता है। तृतीय समयमें पनक की पर्याय से उत्पन्न होता है। इस लिये तृतीय समयमें ही पनकरूप पर्याय की उत्पत्ति मानी गई है ।२।
શંકા–(૧) આટલા લાંબા-પહોળા મત્સ્યની કલ્પના શા માટે કરે છે ? (૨) શા માટે તેની પિતાના દેહ પ્રદેશમાં જ ત્રીજા સમયમાં ઉ૫ત્તિ માનો છે ? (૩) શા માટે તેને ઉત્પત્તિ સમયથી લઈને તૃતીય સમયમાં વર્તમાન કહે છે ? (४) ॥ भाटे तेने सूक्ष्म३थे यह छ।(4) ॥ माटत 'पनक' मा સંજ્ઞાથી સંબોધિત કરે છે ? (૬) અને શા માટે તેની જઘન્ય અવગાહના લી છે ? આ પ્રમાણે અહીં એ છ પ્રશ્નો છે. તેનો ઉત્તર આ પ્રમાણે છે
(૧) એક હજાર એજનની અવગાહનાવાળો મહામસ્ય જ ત્રણ સમયમાં આત્મપ્રદેશને સંકુચિત કરતે પ્રયત્નવિશેષથી સૂક્ષ્મ અવગાહનાવાળે થાય છે, બીજા જીવ નહીં. તેથી જ તેને ગ્રહણ કરેલ છે.
(૨) આ મહા મત્સ્ય પ્રથમ સમયમાં “પ્રતર” કરે છે. બીજા સમયમાં સૂચી કરે છે. ત્રીજા સમયમાં પનકની પર્યાયથી ઉત્પન્ન થાય છે, તેથી તૃતીય સમયમાં જ પનકરૂપ પર્યાયની ઉત્પત્તિ માનેલી છે.