SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ दशिनी टीका १० १ ० १४ पृथियोकाहिंसाकारणनिरूपणम् स्सभ पनाया जाता है वह स्तूप है । प्राकार-जिसे हिन्दी भाषा मे गढ़ कहते हैं । नगर में प्रवेश करने का जो प्रधान द्वार होता है उसका नाम गोपुर है । दुमजिले आदि मकानों के छत को अटारी करते हैं। दुर्ग और नगर के यीच में जो आठ हाय प्रमाण का मार्ग होता है कि जिससे होकर हाथी आदि आते जाते रहते हैं उसका नाम चरिका है। जल की धारा प्रवाह को पार करने के लिये जो पापाण अथवा काष्ठ का उस पर मार्ग बना दिया जाता है उसका नाम सक्रम है। ऐसे स्थान नदी नालों आदि जलाशय प्रदेशों पर बने हुए रहते हैं। राजमरल प्रसिद्ध है, इसे सस्कृत भाषा में प्रासाद कहते है। भवन-लम्याई की अपेक्षा कुछ थोड़ी कम ऊँचाई वाला होता है । तथा जो प्रासाद होता है यह भवन की अपेक्षा दिगुणित ऊंचाई वाला होता है। सामान्यघर का नाम शरण है । पर्वत के पास जो पत्थरों के घर बने हुए होते है उनका नाम लयन है । दुकान का नाम हट्ट या हाट है। परिष्कृत भूमि का नाम वेदिका है । देवकुल-यक्षायतन-यक्ष के स्थान को कहते है। जिस सभा. स्थान में चित्र होते है उसका नाम चित्रसभा है । जरा लोगों को पानी पिलाया जाता है उसका नाम प्याऊ है। यज्ञशाला का नाम आयतन, तापसाश्रम का नाम आवसथ, पृथिवी के नीचे बने हुए घर का नाम વિહાર કહે છે સ્મારક તભને સ્તુપ કહે છે કિલાને પ્રાકાર કહે છે નગરમા પ્રવેશ કરવાનું જે મુખ્યદ્વાર હોય છે તેને ગેપુર કહે છે બે માળના આદિ મકાનની અગાશીને અટારી કહે છે દુર્ગ અને નગરની વચ્ચે જે આઠ હાથ પહેબે ભાગ હોય છે, કે જ્યા થઈ હાથી આદિ આવે જાય છે, તે માગને ચરિકા કહે છે પાણીના પ્રવાહને ઓળગાવાને માટે તેના પર પથ્થર અથવા લાકડાને જે માર્ગ બનાવવામાં આવે છે તેને સક્રમ (પુલ) કહે છે એવા સ્થાને નદી, નાળા, આદિ જળામાં પર બનાવેલા હોય છે રાજમહેલ શબ્દ જાણીતા છે તેને સંસ્કૃત ભાષામાં પ્રાસાદ કહે છે ભવનની ઊંચાઈ પ્રાસાદ કરતા ઓછી હોય છે ભવન કરતા પ્રાસાદની ઊંચાઈ બમણું હોય છેસામાન્ય ઘરને શરણું કહે છે. પર્વતની પાસે પથ્થરના જે ઘરે હોય છે તેમને લયન કહે છે દુકાનને હટ અથવા હટ કહે છે ચિતરાને વેદિકા કહે છે દેવકુલ યક્ષાતન યક્ષના સ્થાનને કહે છે જે સભાસ્થાનમાં ચિત્ર હોય છે, તે સભાસ્થાનને ચિત્રસભા કહે છે જ્યા લે ને પાણી પાવામાં આવે છે તે જગ્યાને ધ્યા-પરબ કહે છે થશાળાને આયતન, તાપસના આશ્રમને આવસથ, જમીનની અંદર બનાવેલ
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy