SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ६६ our कार ने यहा निर्दिष्ट किया है। मदबुद्धिजनों से यहा तात्पर्य स्वपर हित के विवेक से विकल जनों से है । जिन्हें स्व और पर का विवेक नहीं है ऐसे प्राणी ही कृपी आदि इन उपर्युक्त कारणों के वशवर्ती होकर पृथिवी कायिक जीव की हिंसा किया करते हैं। कृपीकर्म प्रसिद्ध हैं। जिसके चारो कोण समान हों, कमल जिसमें विकसित हो रहे हो, अगाषजल जिसमे भरा हो, नाना प्रकार के कलरव से जिसके तट भण्डित हो ऐसे सुरम्य जलाशय का नाम पुष्करिणी है। जिसका विस्तार दीर्घ हो उसका नाम वापी है । हिन्दी में इसे वावडी कहते हैं । अनाज के बोने का जो स्थान होता है उसे क्षेत्र-खेन कहते हैं। कृत्रिम जलाशय का नाम सर है । स्वाभाविक जलाशय का नाम तडाग है, इसे हिन्दी में तालाब कहते हैं । चिता का नाम चित्ति है, जो मृतक के दाह संस्कार के निमित्त श्मशान में लकडियों के ढेर के रूप में चिनी जाती है। किसी मृतक की यादगार में जो उसका स्मृति चिह्न स्वरूप भवन आदि बना दिया जाता है उसका नाम चैत्य है । किले के परकोटे के चारों ओर जो गहरी खाई होती है कि जिसमें जल भी भरा रहता है उसका नाम खातिका - खाई । घर के पास के बगीचे का नाम आराम है, नगर से कुछ दूर पर जो जनों का क्रीडा स्थान होता है उसका नाम विहार है। जो स्मारक st કાર આ સૂત્રમા સ્પષ્ટીકરણ કરે છે. અહીં મંદબુદ્ધિજનાના અથ, પાતાનુ અને પારકાનુ હિત ન જાણનાર લેાકા થાય છે જેમને સ્વ અને પરના વિવેક હાતા નથી એવા જીવાજ કૃષિ આદિ ઉપર કહેલ કારાને વશ થઈ ને પૃથિવી કાયિક જીવની હિંસા કર્યો કરે છે કૃષિકમ પ્રસિદ્ધ છે એટલે તેને વિષે સ્પ ટીકરણની જરૂર નથી જેના ચારે ખૂણુા સમાન હોય, જેમા ક્રમળેા વિકસ્યા હાય, જેણા ઊંડુ પાણી ભરેલુ હાય વિવિધ પ્રકારના કલરવથી જેને તટ મ તિ હાય એવા સુદર જળાશયને પુષ્કરિણી કહે છે જેને વિસ્તાર લાખા હાય તેવી વાવને વાપી કહે છે હિંદીમા તેને વાવડી કહે છે, અનાજ વાવવાનુ જે મ્યાન હાય છે તેને ક્ષેત્ર ખેતર કહે છે કૃત્રિમ જળાશયને સર કહે છે ચિતાને ચિતિ કહે છે, જે મૃત શરીરને અગ્નિદાહ દેવાને માટે લાકડાના ઢગલા રૂપે ખડકવામા આવે છે કોઈ મૃત વ્યક્તિના સ્મરણાથે જે ભવન આર્દિ બનાવાય છે તેને ચૈત્ય કહે છે. કિલ્લાની દિવાલની ચારે તરફ જે ઊંડી ખાઇ છૅાય છે, અને જેમા પાણી પણ ભરેલુ રહે છે તે ખાઈને ખાતિકા ખાઈ કહે છે. ઘર પાસેના ખાગને આરામ કહે છે. નગરથી દૂર જે લેાકેાનુ ક્રીડા સ્થાન હ્રાય છે
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy