SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ०५ प्रणम् प्रकाशिका टीका-सप्तमयक्षस्कारः रु. २५ नक्षत्राणां कुलादिधारनिरूपणम् श्रवणनक्षत्रे धनिष्ठानक्षत्रे च भवतीति कथिता, ततः श्रावणामावास्यायामस्याम्, अश्लेषा मघा च कथिता, लोके च तिथिगणनानुसारतो गवाया ममावास्यायां वर्तमानायां च प्रतिपदि यस्मिन् अहोराने प्रथमतोऽमावास्या अभूत् ततः सकलोऽपि अहोरात्रोऽमावास्येति व्य. वहियते, ततो मघानक्षत्रमपि एवं व्यवहारतोऽमावास्यायां प्राप्यते इति न कोऽपि विरोधः। परमार्थतस्तु आविष्ठीममावास्या मिमानि त्रीणि नक्षत्राणि परिसमापयन्ति, तद्यथापुनर्व: पुष्योऽश्लेषाच, आसों पञ्चानामपि युगभाविनीना ममावास्यानां नक्षत्रयाणां मध्येऽन्यतमेन परिसमापनाव, अत्र यद् विशेपतो वक्तव्यं तत् पूर्णिमा प्रकरणे एव कथितं विस्तर भयान पुनरत्र कथ्यते इति ॥ ___ 'पोहवईग्णं भंते ! अमावास' प्रोष्ठपदी भाद्रपदमास भाविनीं खलु भदन्त ! अमावास्याम् भाविनी पौर्णमासी श्रवण नक्षत्र में और धनिष्ठा नक्षत्र में होती है ऐसा कहा गया है इस कारण श्रावणमास भाविनी अमावास्या में अश्लेषा और मघा ये दो नक्षत्र होते कहे गये हैं। लोक में तिथिगणना के अनुसार अमावास्या के व्यतीत हो जाने पर और प्रतिपदा के प्रारंभ होने पर-वर्तमान अवस्था में उपस्थित हो जाने पर-जिस अहोरात्र में प्रथमतः अमावास्या हुई है वह सकल अहोरात्र 'अमावास्या' इस रूप से व्यवहृत होता है इससे मघा नक्षत्र भी इस व्यवहार के अनुसार अमावास्या में प्राप्त होता है अतः इस कथन में कोई विरोध जैसी यात नहीं है परमार्थः तो आविष्ठी अमावास्या को पुनर्वहु, पुष्य, और अश्लेषा ये तीन नक्षत्र समाप्त करते हैं। इन पांच युगभाविनी अमावास्या ओं को नक्षत्र त्रय में से कोई एक नक्षत्र परिसमाप्त करता है। यहां जो विशेष रूप से वक्तव्य है वह तो हमने पूर्णिमा के प्रकरण में ही कह दिया है अतः अब विस्तार हो जाने के भय से हम उसे यहां दुयारा नहीं कहते हैं 'पोट्टवण्ण કહેવામાં આવ્યું છે. આથી શ્રવણ માસ ભાવિની અમાવાસ્યામાં અશ્લેષા અને મઘા એ બે નક્ષત્ર હોવાનું કહેવામાં આવ્યું છે લેકમાં તિથિગણના અનુસાર અમાવાસ્યા પૂરી થઈ જવા પર અને પ્રતિપદા (પડ) ને પ્રારંભ થવા પર વર્તમાન અવસ્થામાં ઉપસ્થિત થઈ જવા પર–જે અહેરાત્રમાં પ્રથમત અમાવસ્યા થઈ છે તે સકળ અહોરાત્ર અમાવાસ્યા એ રૂપથી વ્યાવહુત થાય છે આથી મઘા નક્ષત્ર પણ આ વ્યવહાર અનુસાર અમાવાસ્યા માં આવી જાય છે આથી પ્રસ્તુત કથનમાં કઈ વિરેધાભાસી હકીકત નથી પરમાર્થાત તે શ્રાવિષ્ઠી અમાવાસ્યાને પુનર્વસુ પુષ્ય અને અશ્લેષા આ ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે. આ પાંચ યુગનાવિની અમાવસ્યાઓને નક્ષત્ર વ્યય થકી કોઈ એક નક્ષત્ર પરિસમાપ્ત કરે છે. અત્રે જે વિશેષરૂપથી વક્તવ્ય છે તે તે અમે પૂર્ણિ માના પ્રકરણમાં જ કહી દીધું છે આથી હવે વિસ્તાર થઈ જવાના ભયે અમે તેનું પુના अन्यारए ४२ता नयी, (पोवइण्णं भंते ! अमावास कडू णक्खता जोअं जोएंति) महन्त! ભાદ્રપદ માસ ભાવિની અમાવસ્યાને કેટલા નક્ષત્ર યથાગ્યરૂપથી ચન્દ્રની સાથે સંયુક્ત થઈને
SR No.009347
Book TitleJambudwip Pragnaptisutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages569
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jambudwipapragnapti
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy