SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ३८६ अमवीपमासिक 'एवं पुणब्धमुस्स य विसहि भागसहियं तु सोहणगं। एत्तो अभिईआई बीयं वोच्छामि सोहणगं' ॥ (एतत् पुनर्वसोश्च द्विपष्ठिभागसहितं तु शोधनकम् । इतोऽभिजिदादीनां द्वितीयं वक्ष्यामि शोधनकम् ।।६।। इतिच्छाया, अश्यार्थ:-एतत् अनन्तरपूर्वोक्तं शोधनकं सकलमपि पुनर्वसु सत्कद्वापष्टिभागसहितं ज्ञातव्यम्, अयं भाव:-ये पुनर्वसु संवन्धिनो द्वाविंशतिगुहूर्तास्ते सर्वेऽपि उत्तरस्मिन् उत्तरस्मिन् शोधनके अन्तःअविष्टा वर्तन्ते नतु द्वापष्टि भागास्तवो यत् यत् शोधनकं शोध्यते तत्र तत्र पुनर्वसु संबन्धिनः पट्चत्वारिंशद् द्वापष्टि भागा उपरितनाः शोधनीया इति । एतत् पुनर्वसु प्रभृति उत्तराषाढापर्यन्तं प्रथमं शोरनाम्, इस ऊर्ध्वगमिजिनक्षत्रमादि कृता द्वितीय शोधनकं वक्ष्यामि । अत्र द्वितीयशोधनकप्रकाशे यथाशास्त्रं ज्ञातव्यः, विस्तरभयानात्र लिख्यते इति । तदयं संक्षेपार्थः केनापि पृच्छयते युगस्यादौ प्रथमा अमावास्या केन नक्षत्रण युक्ता यहां शोधनक पुनर्वसु नक्षत्र का विषष्टि भाग सहित है। ___अघ यहां से अभिजितू आदि नक्षत्रों का दितीय शोधनक कहता हूं तात्पर्य इस कथन का ऐसा है कि जो पुनर्वसुसंबंधी २२ मुहूर्त हैं वे सब भी उत्तर के शोधनक में अन्तः प्रविष्ट है, ६२ भाग अन्तः प्रविष्ट नहीं हैं, इसलिये जो २ शोधनक शोधा जाता है वहां २ पुनर्वसु संबंधी ४६ द्वापष्टि भाग ऊपर के शोध लेना चाहिये यह प्रथम शोधनक पुनपंतु आदि उत्तरापाढा तक के नक्षत्रों का प्रकट किया गया है। ___अन्य अभिजित् नक्षत्र से लेकर द्वितीय शोधनक कहा जाता है-इस में द्वितीय शोधनक प्रकार जैसा शास्त्र में कहा गया है वैसा है अतः वह वहीं से जानलेना चाहिये विस्तार हो जाने के भय से हम उसे यहां नहीं लिख रहे हैं। निष्कर्षाथ यही है कि-जब कोई ऐसा प्रश्न करने लगे कि युग की आदि में ભાગ સહિત છે. હવે અહીંથી અભિજિત્ આદિ નક્ષત્રોનું દ્વિતીય શોધનક કહું છું. આ કથનનું તાત્પર્ય એ છે કે પુનર્વસુ સંબંધી જે ૨૨ મુહૂર્ત છે તે સઘળાં જ ઉત્તર ઉત્તરના ધનકમાં અન્તઃ પ્રવિષ્ટ છે દર ભાગ અન્તઃ પ્રવિષ્ટ નથી આથી જે જે શેષનક શોધવામાં આવે છે ત્યાં ત્યાં પુનર્વસુ સંબંધી ૪૬ બાસઠ ભાગ ઉપરના શોધી લેવા જોઈએ. આ પ્રથમ શોધનક પુનર્વસુ આદિ ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રોના પ્રકટ કરવામાં આવ્યા છે. હવે અભિજિત નક્ષત્રથી લઈને દ્વિતીય શેષનક કહેવામાં આવે છે–આમાં દ્વિતીય શેધનક પ્રકાર શાસ્ત્રમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે તેવું છે. આથી તે ત્યાંથી જ જાણી લેવું. વિસ્તાર થઈ જવાના ભયે અત્રે અમે તેનો ઉલ્લેખ કરતાં નથી સારાંશ એ જ છે કે-જ્યારે કેઈ એવે પ્રશ્ન કરવાં લાગે કે યુગની આદિમાં પ્રથમ અમાવાસ્યા કયા નક્ષત્રથી જોડાઈને સમાપ્ત થઈ જ
SR No.009347
Book TitleJambudwip Pragnaptisutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages569
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jambudwipapragnapti
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy