________________
પાલણપુર નિવાસી શ્રી લક્ષ્મીચંદભાઈ જસકરણભાઈ જરીનું જીવનચરિત્ર
પાલણપુરમાં જન્મેલા અને આજીવન સુધી પાલણપુરમાં રહેલા સંતસાધુઓ અને મહાસતીજીની સેવાઓમાં સમય આપી રહેલા હતા સ્થાનકવાસી જૈન ધર્મના ચુસ્ત પાલક અને સાધમી ભાઈ-બહેનની સેવા કરતા હતા. તેઓ અમદાવાદના જાણીતા વકીલ અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના સાથીદાર કાળીદાસભાઈ જસકરણભાઈ જરીના નાનાભાઈ થતા હતા, પાલણપુરમાં સ્થાનકવાસી સમાજના સ્થંભ હતા.
આ પુસ્તક ઘણી જ ધર્મભાવનાવાળું છે અને તેથી જ અમારા પિતાજી લમીચંદભાઈ જસકરણભાઈ જેરી ત્થા અમારા ભાઈ કીરતીલાલ ઉમીચંદભાઈ જવેરીની યાદી જળવાઈ રહે તેવી ભાવનાથી અમો આ પુસ્તક છપાવવા માટે દાન આપી અમારી જાતને અમે ભાગ્યશાળી સમજીએ છીએ,
હી.
લક્ષ્મીચંદભાઈ જસકરણભાઈ જરીની સુપુત્રી બેન મંજુલાબેન
અને બહેને