SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-चतुर्थवक्षस्कारः सू. ३६ मेरुपर्वतस्य वर्णनम् ४३५ घोजनसहस्राणि, तस्मान्मेरुविस्तारे शोधिते शेष ४४००० चतुश्चवारिंशयोजनसहस्राणि, तेषामर्दै २२००० द्वाविंशति योजनसहस्राणि मन्दरपर्वतस्य पूर्वपश्चिमयो दिशो भवन्ति, एतत्प्रकारान्तरं हि-शीतावनमुखं २९२२ द्वाविंशत्यधिक नवशताधिक द्वि सहस्र योजनानि, अन्तरनद्यः षट् च ७५० साई सप्तशतयोजनानि, अष्टौ वक्षस्कारपर्वताःचतुःसहस्रयोजनानि ४०००, षोडशविजयविस्तारः ३५४०२ द्वयधिकचतुःशताधिक पञ्चत्रिंशद्योजनानि, शीतोदामुखवनं २९२२ शीतामुखवनवद् द्वाविंशत्यधिकनवशताधिक द्विसहस्रयोजनानि, एतेषां विस्तारसंख्यासंकलनायाम् पद चत्वारिंशद्योजनसहस्राणि भवन्ति, एतत्प्रमाणं च लक्षप्रमाणमहाविदेहजीवायाः शोध्यते, शेष चतुःपञ्चाशयोजनसहस्राणि, एतत्ममाणं भद्रशालवनं क्षेत्रं, तच्च मेरुयुवमिति धरणितलवृत्ति दशयोजनसहस्रशोधने शेषं चत्वारिंशयोजनएक हजार की राशि को जोडने पर ५४००० होते हैं मेरु के विस्तार में से ५४००० कम कर देने पर ४४००० बचते हैं-इनको आधा करने पर २२००० जो आते हैं यही मन्दर पर्वत की पूर्व पश्चिम दिशा में इसके आयामका प्रमाण निकल आता है अथवा यह संख्या इस प्रकार से भी लभ्य हो जाती है शीता नदी का वनमुख २९२२ योजन का है छह अन्तर नदियों का विस्तार ७५० योजन का है आठ वक्षस्कारों का विस्तार ४००० योजन का है १६ विजयों का पृथुत्व ३५४०६ योजन का है शीतोदानदी का वनमुख २९२२ योजन का है इन सबका जोड ४६००० आता है महाविदेह क्षेत्र की जीवा का प्रमाण १ लाख योजन का है एक लाख मे से ४६ हजार को घटाने से ५४००० हजार बचते हैं सो यह प्रमाण भद्रशाल वन क्षेत्र का है इस में मेरुके धरणीतल का प्रमाण भी सम्मिलित है-अतः मेरु के धरणीतल का १००० हजार योजन का प्रमाण और कम कर देने पर ४४ हजार योजन आ जाते हैं इनका आधा છે. પ૩૦૦૦મા આ એક હજાર જેટલી રાશિને જેડીએ તે ૫૪૦૦૦ થાય છે. મેરના વિસ્તારમાંથી ૫૪૦૦૦ સંખ્યા બાદ કરવાથી ૪૪૦૦૦ શેષ રહે છે. આ સંખ્યાને અર્ધા કરીએ તે ૨૨૦૦૦ થાય છે. અજ મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં એના આયામનું પ્રમાણે છે. અથવા આ સંખ્યા આ પ્રમાણે પણ મેળવી શકાય તેમ છે. શીતા નદીન વનમુખ ૨૯૩૨ વૈજન જેટલું છે. ૬ છ અંતર નદીઓનો વિસ્તાર ૭૫૦ એજન જેટલો છે. ૮ વક્ષસ્કારેને વિસ્તાર ૪૦૦ એજન જેટલો છે. ૧૬ વિજયેથી સમ્બદ્ધ પૃથુત્વ ૩૫૪૦૨ ચજન જેટલું હોય છે. શીતદા નદીનું વનમુખ ૨૯૨૨ જન જેટલું છે. એ સર્વને સરવાળે ૪૬૦૦૦ થાય છે. મહાવિદેહ ક્ષેત્રની જીવાનું પ્રમાણ ૧ લાખ જન જેટલું છે. એક લાખમાંથી ૪૬ હજારને બાદ કરીએ તે ૫૪૦૦૦ શેષ રહે છે. તે આ પ્રમાણ ભદ્રશાલ વન ક્ષેત્રનું છે. આમાં મેરુના ધરણીતલનું પ્રમાણ પણ સમ્મિલિત છે. એથી મેરૂના ધરણીતલનું ૧૦૦૦ (એક હજાર) જન પ્રમાણુ કમ કરવોથી ૪૪ હજાર ચેજન આવી
SR No.009346
Book TitleJambudwip Pragnaptisutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages803
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jambudwipapragnapti
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy