________________
પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજનાં
બનાવેલાં સૂત્રો કાશ્મીર થી કન્યાકુમારી
તેમજ કરાંચી થી કલકત્તા
સુધી દરેક સ્થળે હોશથી વાચાય છે
કારણ કે આવી રીતે શાસ્ત્રો તૈયાર કરવાનુ અનેખું કાર્ય
હજુ સુધી કોઈ કરી શક્યું નથી
ક
શ્રી સ્થાનકવાસી જૈન સમાજ
ઉ૫રા ત શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી રામવિજયસૂરીજી
તથા અન્ય મુનિવરોએ
તેમજ તેરાપ થી મહાસભા કલકત્તાવાળાએ આ સૂત્રે અપનાવ્યા છે
દેશ-પરદેશના મેમ્બરે વાચી જૈન ધર્મના શ્રુતજ્ઞાનને અણુમેલો
લાભ લઈ રહ્યા છે હમણાજ લડનની ઈન્ડીઆ ઓફીસ લાઇબ્રેરીએ આ સૂત્રે મગાવ્યા છે
આપ રૂપીઆ ૨૫૧-૦-૦ એકલી મેમ્બર તરીકે નામ નોંધાવી હતે હસ્તે લગભગ રૂપીઆ પાચસો સુધીની કિંમતના શાસ્ત્રો વિના મૂલ્ય મેળવી શકે છે
વધુ વિગત માટે લખે
ઠે શીન લેજ પાસે, ]. ગરેડીઆકુવા રોડ ,
રાજકેટ
શ્રી અખિલ ભારત &
શાસ્ત્રોદ્ધાર સમિતિ
સ્થા. જૈન