________________
आवश्यकमूत्रस्य
થાર –ાચાર, સૂવારા, કાળ, સમવાયી, भगवती, ज्ञाताधर्मकथा, उवासगदसा, अतगडदसा, अणुसरोववाई, प्रश्नव्याकरण, विपाकसत्र ।
बारह उपाग-उववाई, रायपसेणी, जीवाभिगम, पन्नवणा, जम्बूद्दीवपन्नत्ती, चन्दपन्नत्ती, सूरपन्नत्ती, निरयावलिया, कप्पवडसिया, पुल्फिया, पुप्फचूलिया, चण्डिदसा।
चार मूलसूत्र-उत्तराध्ययन, दशवकालिकसूत्र, नन्दीसूत्र, __ अनुयोगद्वार।
चार छेद-दशाश्रुतस्कन्ध, बृहत्कल्प, व्यवहारसूत्र, निशीथ सूत्र, और बत्तीसवा आवश्यक, इत्यादि अनेक स्वसमय परसमय के जानकर, सात नय, निश्चय, व्यवहार, चार प्रमाण आदि स्वमत
દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે સ્વામીને અનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, તેમને પણ ધન્ય છે
ધન્ય સ્વામીનાથ ! આપ ૫ચ મહાવિદેહ ક્ષેત્રને વિષે બિરાજે છે, હું અપરાધી દીકિંકર ગુણહીન અહીં બેઠે હુ આજના દિવસ સ બ ધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર તપને વિષે અવિનય, આશાતના, ભકિત, અપરાધ થયો હોય, તે હાથ જોડી, માન મેડી, મસ્તક નમાવી ભુજે ભુજે કરી ખમાવુ છુ (અહીં તિખુત્તાના પાઠ ત્રણ વખત
ચોથા ખામણું ચોથા ખાણું ગણુધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજીને કરૂ છુ ગણધરજી બાવન ગુણે કરી સહિત છે, આચાર્યજી છત્રીશ ગુણે કરી સહિત છે, ઉપાધ્યાયજી પચ્ચીશ ગુણે કરી સહિત છે, મારા તમારા ધર્મગુરુ, ધર્માચાર્યધર્મ ઉપદેશના દાતાર, પડિતરાજ, મુનિરાજ મહાપુરુષ, ગીતાર્થ, બહુસૂત્રી, સૂત્રસિદ્ધાતના પારગામી, તરણતારણ, તારણ નાવા સમાન, સફરી જહાજ સમાન, રત્નચિંતામણિ સમાન, જિન શાસનના શણગાર, ધર્મના નાયક, સાઘના મુખી, સ ઘના નાયક આદિ અનેક ઉપમાએ કરી બિરાજમાન હતા ઘણુ સાધુ-સાધીએ આવી, પડિકમી, નિન્દી, નિ શદય થઈને પ્રાય દેવલે પધાર્યા છે તેમને ઘણો ઘણે ઉપકાર છે
આજ વર્તમાન કાળે તરણું, તારણ, તારણ નાવા સમાન, સફરી જહાજ સમાન, રત્નચિંતામણિ સમાન, જિનશાસનના શણગાર, ધર્મના નાયક, સઘના મુખી, સ ઘના