________________
५०
राजप्रश्रीयसूत्रे
निग्रहः, तत्प्रधानं यस्य स तथा, मार्दवप्रधानः- मार्दवं मृदुतो-नम्रता तत् प्रधानं यस्य स तथा लाघवमधान:-लाच लघुता - द्रव्यभावघुता तस्म धानं यस्य स तथा क्षान्तिप्रधानः- क्षान्तिः = क्रोधनिग्रहः, सा प्रधानं यस्य स तथा गुप्तिप्रधानः- गुप्तिः = मनोगुप्त्यादिका, सा प्रधानं यस्य स नधा, मुक्तिप्रधानः- मुक्तिः = निलो भना, सामधान' यस्य स तथा सर्वधा निर्लोभ इत्यर्थः विद्याधनः- विद्याः = रोहिगोमयादिदेवताधिष्ठिताः वर्णानुपूर्वी रूपाः ताः मधानानि यस्य स तथा मन्त्रप्रधानः- मात्राः:- हरिणैगमेष्यादिदेवाधिष्टिनाः ते प्रधानानि यस्य स तथा ब्रह्ममधान:- ब्रह्म ब्रह्मचर्य मैथुनविरमणलक्षण
स्वीकार करनेरूप निश्चय इनमें था, इसलिये ये निश्रमप्रधान ये । आर्जव नाम ऋजुता ( सरलता) का है और यह माया निग्रहरूप होती है । यह इनकी प्रधान थी. अतः ये आर्जवमधान थे मार्दवप्रधान इसलिये थे कि इनमें मृदुता नम्रता प्रधानरूप से थी. लाघवमान थे इसलिये थे कि इनमें क्रमभावरूप लघुना ( हलकापन) प्रथानरूप से थी क्षान्तिप्रधान ये इसलिये ये कि इनमें क्रोध को निग्रह कर नेरूप परिणति प्रधान थी. गुप्तिप्रधान ये इसलिये थे कि इनमें मनोगुप्ति वचनगुप्ति एवं काय गुप्ति ये तीन गुप्तियां प्रधान थीं मुक्तिप्रधान ये इस लिये थे कि इनमें निर्लोभता प्रधानरूप में थी, विद्याप्रधान ये इसलिये थे कि रोहिणी प्रज्ञप्त्यादिक देवताधिष्ठित वर्गानुपूर्वीरूप विद्याएं इनमें प्रधान थीं मंत्रप्रधान ये इसलिये थे कि इनमें हरिणगमेषी आदि देवाधिष्ठित मंत्रान थे, मैथुनविरमणरूप ब्रह्मचर्य का नाम ब्रह्म है. अथवा सर्व ही
ભાવ હાય છે એ પણ એમનામાં હતેા. એથી એએ નિશ્ચય પ્રધાન હતા. આ વ ઋજીતા (સરલતા)નું નામ છે. અને માયાનિગ્રહરૂપ પ્રવૃત્તિ હોય છે. એ પણ એમનામાં પ્રધાનરૂપે હતી એથી એએ આર્જવ પ્રધાન હતા. માર્દવ પ્રધાન એ એટલા માટે હતા કે એમનામાં મૃદુતા–વિનમ્રતા–પ્રધાનરૂપે હતી. એમનામાં દ્રવ્યભાવ લઘુતા પ્રધાનરૂપે હતી એથી જ એએ લાઘવપ્રધાન હતા. ક્રોધને નિગ્રહ કરવા રૂપ પરિણતિ એમનામાં પ્રધાન હતી એથી એએ ક્ષાંતિ પ્રધાન હતા. એમનામાં મનેગુપ્તિ, વચનપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણે ગુપ્તિ પ્રધાન હતી એથી એએ ગુપ્તિપ્રધાન હતા. એમનામાં નિલેૉંભતા 'પ્રધાનરૂપે હતી એથી એ મુક્તિપ્રધાન હતા. એમનામાં રોહિણી પ્રજ્ઞસ્થાદિક દેવતાધિષ્ઠિત વર્ણાનુપૂર્વી રૂપ વિદ્યાએ પ્રધાન હતી એથી જ એએ વિદ્યાપ્રધાન હતા. એમનામાં હરિ'ગમેષી વગેરે દેવાધિષ્ઠિત મોંત્રપ્રધાન હતા એથી એએ મંત્રપ્રધાન હતા. મૈથુન વિરમણુરૂપ બ્રહ્મચર્યનું નામ બ્રહ્મ છે અથવા સકુશળ અનુ