________________
२७७
सुबाधिनी टीका सू. १४६ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवण'नम् ततःखलु अहं ततो मुहुन्निरात् युष्माकमशन साधयामि' इति कृत्वा यंत्र व ज्योतिर्भाजन यावत् ध्योयामि, ततः ग्वल्लु तेषां पुरुषाणामेकः पुरुषः
हैं-सो तुम तब तक अग्नि के पात्र से अग्नि को लेकर हम लोगों के लिये भोजन बनाना. यदि उप्त पात्र में अग्नि बुझ जावे तो तुम इस काष्ठ से ज्योति-अग्नि को तैयार कर लेना और हम लोगों के लिये भोजन बनाना, इस प्रकार कह कर आपलोग अटची में भविष्ट हो गये, (तएण अहं त्ततो मुहत्ततराओ तुज्झे अमण साहेमि त्तिक जेणेव जोईभायणे जाब झियामि) इसके बाद मैं ने गेमा विचार किया कि चलो बहुत जल्दी आप लोगों के लिये भोजन बनाद-ऐसा विचार कर ज्यों ही मैं जहां वह ज्योति भाजन (अग्निपात्र) रखा था, वहां पर गया-तो क्या देखता हूं कि उसमें अग्नि बुज्ञी पडी है. फिर मैं जहां वह काष्ठथा-वहां पर गया. वहां जाकर मैंने उस काप्ठ को अच्छी तरह से सब ओर से देखा, परन्तु मुझे वहां अग्नि दिखाई नहीं दी, फिर मैंने अपनी कमर कसी और कुठार को लेकर उस काष्ठ के दो टुकड़े किये फिर मैंने उसे सब ओर से अच्छी तरह देखा परन्तु फिर भी मुझे वहां अग्नि के दर्शन नहीं हुए. इस तरह फिर मैंने उसके तीन चार यावत सैकडो तक टुकडे कर डाले और उन मन को अच्छी तरह से चारों ओर से देवा, परन्तु वहां कहीं भी
અમારા માટે ભોજન તયાર કરો. તે પાત્રમાં અગ્નિ ઓળવાઈ જાય તે તમે તે કાષ્ઠમાંથી અગ્નિ ઉત્પન્ન કરી લેજે. અને અમારા માટે ભોજન તૈયાર કરજે. આમ ४डीने तमे गधा मटवीमा प्रविष्ट थ६ गया ता. (त एणं अहं तत्तो मुहुतंतराओ तुज्झे असण साहेमि त्ति कह जेणेव जोइभायणे जाव झियामि) ત્યાર પછી મેં આ જાતને વિચાર કર્યો કે ચાલો, બહુ જ જલદી તમારા માટે ભેજન તેયાર કરી લઉ. આમ વિચાર કરીને હું જ્યારે અગ્નિપાત્ર જયાં રાખ્યું હતું ત્યાં ગયે તો તેમાં મને અગ્નિ ઓળવઈ ગયેલ દેખાયું. ત્યાર પછી હું જ્યાં લાકડું હતું ત્યાં ગયે. ત્યાં જઈને મેં તે કાઠને સારી રીતે જોયું, ચારે તરફ જોયું પણ મને તેમાં અગ્નિ દેખાય નહિ. પછી મેં કમ્મર બાંધી અને કુહાડી લઈને તે કાષ્ઠ (લાકડા)ના બે કકડાઓ કર્યા. પછી તે કકડાઓને ચારે તરફથી સારી રીતે જોયા મને તેમાં પણ અગ્નિ દેખાય નહિ. આમ મેં તેના ત્રણચાર ત સં યાત કકડાઓ કરી નાખ્યા બધા કકડાઓને ચારે તરફથી સારી રીતે જોયા પણ ત્યાં મને જરા પણ અગ્નિ દેખાય નહિ. ત્યારે હું થાકને, તાન્ત, પરિતાન્ત થઈને અને ખેદ