________________
६७४
राजप्रश्नीयसूत्रे पूजाकरण च तस्मै भगवते रोचते तदा अभिगमपतित नियममनुलाध्यैव रोचेत नतु-अभिगमनियममुल्लङ्ग्थ्य । दृश्यते चात्र तद्विरातमेव यत् पूजो. पकरणानि दृश्यमानाऽदृश्यमानमूक्ष्माऽमुक्ष्मकृस्यादित्रसकायसर्कुलानि पुष्पाणि फलानि, सचित्तजलानि, अग्निकायविराधनसाधन धूपदानम्, दीपदानञ्च, वायुकायादिविराधनसाधन गीत, नृत्यादिक चेति । एवं स्थितौ को नामनाऽनुमातुं शक्येत यद् अत्रत्योऽन्यस्थलीयो वा सर्वाऽपि पतिमादिपूजाप्रकारः यक्षादीनामेव, नतु तीर्थ कराणाम् । दर्शितपूजासामग्रयाः महारम्भ महापरिग्रहवरवे न पटकाविराधकत्वात् । तदननुमतत्वेन च आज्ञाभङ्गादिदोष. त्वात् परिभ्रमणमूलकत्वात्। लोकेऽपि प्रत्यक्षेऽप्रत्यक्षे च दृश्यते यस्मै यद्रोचते प्रतिमाका पूजन करना उनको पीतिकर होता तो अभिगम में कहे हुए नियमों को उल्लंधित किये विना ही होता, न की अभिगम के नियमो का उल्लंघन करके, किन्तु यहाँ तो उससे विपरीत ही देखा जाताहै जैसा कि पूजा के उपकरण और दृश्यमान और अदृश्यमान मूक्ष्म बादर कृम्यादि त्रसकाय से व्याप्त पुष्प, फल, सचित्त जल अग्निकाय के विराधना से होनेवाला धूपदान, दीपदान, वायुकाय के विराधना से होने वाले गीतनृत्य इत्यादिका । ऐसा होने पर कौन ऐसा नहीं कह सकता है कि राज. प्रश्नीय सूत्र में और अन्य सूत्र में कहा हुआ सब प्रतिमा पूजादि प्रकार • यक्षादि को का ही है न कि तीर्थकरों का कारण कि जो पूजनसामग्री • दिखाई देती है वह सब महारम्भ और महापरिग्रह से षटकीय का विराधक है और भगवान् की अनुमति नहीं होने से आज्ञाभङ्गादि दोप लगते हैं अतः यह चातुर्गतिक संसार में परिभ्रमण का हेतु होता है. लोक में કહેલા નિયમોનું ઉલ્લંઘન કર્યા વગરજ હત. નહિં કે અભિગમમાં કહેલા નિયમોનું ઉલ્લંઘન કરીને પરંતુ અહિં તે તેનાથી જુદું જ જોવામાં આવે છે જેમકે પૂજાના ઉપકરણે, દેખાતા અને ન દેખાતા સુમબાદર ક્રમી આદિ ત્રસકાયથી વ્યાપ્ત પુષ્પ, ફૂલ, સચિત્ત જલ, અગ્નિકાયની વિરાધનાથી થનારા ધૂપધાન, દીપદાન, તેમજ વાયુકાયની વિરાધનાથી થનારા ગીત, નૃત્ય, ઈત્યાદિને.
આવું હોય તે કેણ એવું ન કહી શકે કે રાજપ્રશ્નીય સૂત્રમાં અને બીજા સૂત્રોમાં કહેલ બધાજ પૂજાદિપ્રકાર યક્ષાદિકેનેજ છે. નહીં કે તીર્થકરેને કારણકે પૂજા સામગ્રી જોવામાં આવે છે તે બધી જ મહારભ, મહાપરિગ્રહથી ષકાયની વિરાધક છે. અને ભગવાનની અનુમતિ ન હોવાથી આજ્ઞા ભાદિદેષ લાગે છે. તેથી આ ચાતુતિક સંસારમાં પરિભ્રમણના કારણરૂપ બને છે. સમાજમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષમાં