SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ३६४ राजप्रश्नीयसो सम्यक्तया विस्तारपूर्वक प्रतिपादन कृतवान् किन्तु प्रतिमानां मन्दिराणाश्च विषये न कुत्रापि किमपि प्रोत.वान नो' वा 'चुनामि एतद् विषयाणां महवं कथितवान् तावता ज्ञायते पतिमापूजा न तेषामभिमना आसीत् (१६) किश्च यदीय पतिमापूजा अनादिकालपरम्परागता भवेत् भगवतो महाचीरस्य काले च प्रचलिता स्यात् तदा भगवान महावीरोऽपि अन्यान्यविधिवत् पनिमापू जायाः मन्दिरनिर्माणस्य च विधिमपि अवश्यमेव पतिपादयेत् किन्तु तत् आगमेषु प्रतिपादनमकृत्वा केवल मन्दिरनिर्माण क्रियां प्रश्नव्या. करणसुत्रस्य आस्रवद्वारे प्रत्यपादयत् । अतो ज्ञायते मन्दिरनिर्माण किया भात्र. वभूतॆव वत्तते पट्कायजीवोपमर्दकत्वात् (१७) की संख्या रखने का एवं शयन, उपवेशन, चलन, पाच परिवर्तन, आहार पान आदि प्रत्येक क्रियाओं का अच्छी तरह से विस्तारपूर्वक प्रतिपादन किया है, किन्तु मूर्तियों एवं मन्दिरों के विषय में कहीं पर भी कुछ भी नहीं कहा है और न इस विषयों का उन्होंने कहीं पर महत्व प्रकट किया है, अनः इससे यही जाना जाता है कि मूर्तिपूजा उनको अभिमत नहीं थी.। १७-किच-यदि यह मूर्तिपूजा अनादिकाल की परम्परा से भागत होती तो भगवान् महावीरने जैसे अन्य२ विधियों का प्रतिपादन किया है, उसी प्रकार वे मूर्तिपूजा की और मन्दिरनिर्माण की विधि का भी अवश्यर प्रतिपादन करते, किन्तु आगमों में इसे प्रतिपादन न करके केवल मन्दिर निर्माण क्रिया को प्रश्नव्याकरण मूत्र के आस्रवद्वार में कहाहै। उससे यह बात प्रतीत होती है कि मन्दिरनिर्माण क्रिया आलभूत ही है-क्यों कि इस क्रिया से पकाय के जीवों का उपमईन हिमा होता है। સંખ્યા અને શયન. ઉપવેશન, ચલન, પાર્શ્વ પરિવર્તન, આહાર પાન વગેરે દરેકે દરેક ક્રિયાઓનું સવિસ્તર સરસ રીતે પ્રતિપાદન કર્યું છે. પણ મૂર્તિઓ અને મંદિરની બાબતમાં તેઓશ્રીએ કોઈપણ સ્થાને કંઈપણ કહ્યું નથી અને આ સંબંધમાં તેમણે કેઈપણ સ્થાને વિશેષ મહત્વ પ્રકટ કરનારી વાત કહી હોય તેવું લાગતું નથી. આથી આમ લાગે છે કે મૂર્તિપૂજા તેઓશ્રીને માન્ય હતી નહિ. (૧૭) વળી, જે મૂર્તિપૂજા અનાદિકાળથી ચાલતી આવતી હતી અને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં પ્રચલિત હતા તે ભગવાન મહાવીરે જેમ બીજી વિધિએનું પ્રતિપાદન કર્યું છે, તેમજ તેઓએ મૂર્તિપૂજાની અને મંદિરનિર્માણની વિધિનું પણ ચકકસ પ્રતિપાદન કર્યું હતું તે પણ આગમાં આનું પ્રતિપાદન ન કરતાં ફકત પ્રશ્નવ્યાકરણ સૂત્રના આસ્રવારમાં મંદિર નિર્માણ ક્રિયા વિષે ઉલ્લેખ મળે છે. એથી એ વાતની પ્રતીતિ થાય છે કે મંદિર નિર્માણ ક્યિા આસવભૂત જ છે. કેમકે આ વિમાથી પડકાયના જીવેનું ઉપમર્દન હોય છે.
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy