________________
જોડાયાં. પાટણ રહેતાં જ પતિપત્ની બનેએ વિદેશમાં જઈને વધુ ડકટરી અભ્યાસ કરવાનો ઉત્તમ સંકલ્પ કર્યો અને છેવટે સન ૧૯૫૫ માં પતિ પત્ની બન્ને ઈગ્લેંડ ગયાં. ત્યાં સુ. શ્રી. ડોકટર સુલેચના બહેને D. CAને D. A ની ડીગ્રી મેળવી. તે સાથે આપશ્રીના પતિ પણ . R C. S. થયા અને થેરેટિક સરજરીને ઉંડે અકાસ કર્યો. સન ૧૯૬૦ માં અને ડોકટર પતિપત્નીએ યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરીકામાં આઠેક મહીના રહી છેકટરીને વધુ અનુભવ મેળવ્યું.
ઈગ્લેંડ અને અમેરિકામાં આઠ વર્ષ રહીને તેઓએ જુદી જુદી હરિપટલમાં સેળ સોળ કલાક સુધી સતત સેવાઓ અર્પી હતી. વિદેશના પ્રતિકુળ વાતાવરણમાં રહીને પણ તેઓશ્રી પિતાની ધાર્મિક પ્રવૃત્તિઓ ને સ્વભાવિક રીતે ચાલૂ રાખી શક્યા હતા એ એક આદર્શ આચરણીય કાર્ય છે. ત્યાં પણ તેઓશ્રીએ આંબેલની ઓળીઓ અને ઉપવાસે કરીને એક શુદ્ધ શાહાકારીના રૂપમાં પિતાનું સાત્વિક જીવન પસાર કર્યું હતું. ઘણું દિવસે તે તેઓશ્રીએ માત્ર દૂધ અને ફળનો આહાર લઈને જ પસાર કર્યા હતાં તેઓશ્રી એટલા દયાળુ હતા કે ગરીબનું દુખ જોઈને તરત જ તેને મદદ કરવા દેડી, જતા હતાં. અને પિતાના ખર્ચે દવા પૂરી પાડતા. You shall not die because you have no money એવી ભાવનાથી એમેરિકન લકે છક થઈ જતા. ઘણી વખત નાણું અને સાધન વિનાના ગરીબ દર્દીઓને તેઓ પિતાની પાસેથી નાણું આપતા હતા અને સાથે સાથે હોસ્પિટલમાં જે તે દદી તરીકે હોય તે તેની માવજત પણ સેવાભાવે કરતા હતા.
અમેરીકાથી તેઓ બનને ફરી ઈગ્લેંડ પાછા ફર્યા અને સન ૧૯૬૧માં દેઢ માસ માટે મુંબઈ આવ્યા. ત્યાર બાદ આપ બને ફરી ઈગ્લેંડ ગયા અને ૧૯૯૩ના મે માસની ૨૪ મી તારીખે ત્યાંથી પાછા વદેશ આવ્યા,
મૃત્યુ—તા. ૧૩ મી જુલાઈ સન ૧૯૬૩ના દિવસે સુ.શ્રી સુચના બહેન તેમના મિત્ર ડોકટર શાંતિલાલને ત્યાં મળવા ગયેલા અને તેમને ત્યાં જ ઓચિંતે હૃદયરોગને હુમલે ઉપડે અને અતીવ વેદના થવા લાગી. બીજા ડોકટરની મદદ આવી પહોંચે તે પહેલાં ને ફકત અર્ધા જ કલાકમાં તેમને પવિત્ર આત્મા આ ક્ષણ ભંગુર સ્થલ દેહ ત્યાગ કરીને પરલેકવાસી બની ગયા.
સુ. શ્રી સુલેચના બહેનની ધર્મ પ્રત્યે તીવ્ર લાગણી હતી. મૃત્યુના ત્રણચાર કલાક તે પહેલાં જ તેમણે કેટલીક ઉત્તમ ધાર્મિક ગાથાઓ અને પ્રવચનનું રેકોર્ડિંગ કરેલું
હતું. આપણું જૈનધર્મમાં તપ અને સંય નું ઘણું મહત્ત્વ છે. તપવડે પૂર્વે કરેલા કઠિન કર્મોની પણ નિર્જરા થાય છે તેમજ સંયમવડે વર્તમાન અને આગત કર્મોની નિર્જરા થાય છે. સુ. શ્રી સુલેચના બહેનના જીવનમાં પણ બનેનું સુભગ મીલન થયું હતું.
બહેન સુલેચના વિષે તેઓશ્રીના શિક્ષક શ્રી મોદીના અભિપ્રાય –