________________
'..
.
राजप्रश्नीयसूत्रे ................................. ... . कथितः सन् सूर्याभस्य देवस्य एतमर्थम्-अनन्तरोक्तं दिव्यदेवादिकोपं दर्शनरूपं नो-न आद्रियते-न स्वीकरोति तथा-नो परिजानाति-नानुमोद: यति, किन्तु तूष्णीका-मौनावलम्बी संतिष्ठते-अवतिष्ठते। ततः-तदर्थस्या दरानुमननाकरणपूर्वकमौनावलम्बनेन भगवतः संस्थित्यनन्तरम् खलु स सूर्याभो दे : श्रमगं भगवन्तं महावीरं द्वितीयमपि वारम्. एवम्-अनुगदं वक्ष्यमाणं वचनम्'. अबादीत-हे भदन्त ! यूयं खलु 'सर्व जानीथ थावद् उपदर्शयितुम् सर्व जानीथेत्यारभ्योपदर्शयितुमित्यन्त पदसहस्तदर्थश्चानन्तरोक्तमूत्रतोऽचसेयः, इति कृत्वा अनन्तरोक्तवचनमुक्त्वा श्रमणं भगवन्तं महावीरं त्रिकृत्वा-वारत्रयम्, आदक्षि. ण दक्षिणं करोति, कृत्वा बन्दते नमस्यति, वन्दित्वा नमस्यित्वा च उत्तरपौरस्त्यं । दिग्भागम-ईशानकोणम्, अबक्रामति-गच्छति, अवक्रम्य वैक्रियसमुद्घातकोति-वैक्रियसमुद्धातयुक्तो भवतीति समुदितार्थः, समवहत्य संख्ये. प्रकार से कहे जाने के बाद उन श्रमण भगवान् महावीर ने उस मूर्याभ दे। के इस अनन्तरोक्त दिव्य देवद्धि आदि को ३२ प्रकार की नाट्य विधे द्वारा दिखलाने की बात को स्वीकार नहीं किया, और न उसकी अनुमोदना ही की. किन्तु उस समय वे केवल चुपचाप ही रहे. जद स्नाभ, देवने अपनी बात को प्रभु के द्वारा अनाहत एवं अननुमत पूर्वक मोनावलम्बन से बैठा हुआ ही देखा-तवं उस मूर्याभ देवने पुनः द्वितीय बार भी उन श्रमण भगवान् महावीर से ऐसा ही कहा कि हे भदन्त ! आप तो अपने केवलज्ञान द्वारा सब जानते ही हैं जैसा कि उसने ३२ वें मूत्र में कहा है. इस प्रकार कहकर उसने श्रमण भगवान् महावीर को वन्दना की, नमस्कार किया. वन्दना नमस्कार करके फिर वह ईशान दिग्रकोणे में गया. वहां जाकर के उसने वैक्रिय समुद्धात किया. इससे શ્રમણ ભગવાન મહાવીરે તે સૂર્યાભ દેવને તે અનંતરોક્ત દિવ્ય દેવદ્ધિ વગેરેને ૩૨ પ્રકારની નાટ્યવિધિ વડે બતાવવાની વાતને સ્વીકારી નહીં અને તેની અનુમોદના પણ કરી નહિ. પણ તે વખતે તેઓ ચુપ થઈને જ બેસી રહ્યા. જ્યારે સૂર્યાભ દેવે પિતાની વાતને પ્રભુ વડે અસન્માનીત અને તેઓશ્રીને ચુપ થઇને બેસી રહેલાં જ જોયા ત્યારે સૂર્યાભ દેવે ફરી બીજી વાર પણ તે શ્રમણ ભગવાન મહાવીરને આ પ્રમાણે જ વિનતી કરતાં કહ્યું કે હે ભદંત! આપશ્રી તે પિતાના કેવળજ્ઞાન વડે બધું જાણે જ છે.....આમ તેણે ૩ર માં સૂત્ર પ્રમાણે બધું કહ્યું આ પ્રમાણે કહીને તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરી. નમસ્કાર કર્યા. વંદના તેમજ નમસ્કાર કરીને પછી તે ઈશાન દિગૂ કણમાં ગયે. ત્યાં જઈને તેણે વૈક્રિય સમુદ્રઘાત કી.