________________
राजप्रश्नीयसूत्र तद्विपरीतोस्मि एकस्मिन्नेवभवे छुक्तिगामी यहा-अनेकभवेयु सत्सु मुक्ति गा. मीतिप्रश्नाशयः । भगवन्महावीर देशनाश्रवणजनितवैराग्गयुक्तचेताः सूर्याभो देवः दृष्ट्वा पुनर्भगवन्तं पृच्छति-सम्यग्दृष्टितम्यक् द्धावानस्मि, किमुत मिथ्या दृष्टिरहमस्मि ? इति । स्वस्य सम्यग्दृष्टित्व निर्णयं-प्रश्नानन्तरं सम्यग्दृष्टेरपिकस्यचित् परिमितः संसारो भवति कस्यचिञ्चापरिमितः, एवमुपशमश्रेणिशिखरारूढा अपि के चिदनन्तसंसारिणो भवन्तीति स्वविपये पृच्छति-अहं परीत. संसारिका-परीत:-परिमितो यः संसार:-संसरणं, खोऽस्त्यस्य स तथाभूतो. ऽस्मि, यद्वा अनन्तसंसारिका-अनन्तो यः संसारोऽत्यस्येति तथाभूतोऽस्मि ? । अनन्तर प्राप्त मनुष्य भव से मेरी मुक्ति होगी ? या अनेक भवों की प्राप्ति के बाद मेरी मुक्ति होगी? तात्पर्य यह है कि मैं एक ही भाव में मुक्तिगामी हूं या अनेक भवों के होने पर मुक्तिगानी हूं. इस प्रकार से श्रमण भगवान् की देशना से जनित वैराग्य युक्त चित्तवाले मैं सम्पदृष्टि ह? या मिथ्यादृष्टि हूँ? अर्थात् सूर्याभ देवने उनसे पूछ कर फिर भगवान से ऐसा पूछा है भदन्त ! मैं सम्यक् श्रद्धावाली हूं या मिथ्यानद्धावाला हूं यदि सम्यक श्रद्धावाला हूं तो उस . में भी क्या मैं परीत संसारिक हूं या अपरीत-अनन्त सांसारिक हूं ? यह प्रश्न इसलिये किया गया है कि किसी सम्यग्दृष्टि का संसार परीत होता है एवं किसी सम्यग्दृष्टि का अपरीत-अपरिमित होता है अर्थात् उपशम अणिपर आरूढ हुए कितने सस्या:ष्टि अनन्त संसारी भी होते हैं इस लिये अपने में सम्यग्दृष्टित्व का निर्णय हो जाने पर भी उस सूर्याभदेव ने अपने विषय में ऐसा पूछा है कि मैं परिमित संसार वाला हूं या अपरिमित-अनन्त संसार वाला है। परीत संसारिक भी कोई जीव सुल. મારી યુક્તિ થશે કે ઘણું ભની પ્રાપ્તિ પછી? મતલબ આ પ્રમાણે છે કે હું એક જ ભવમાં મુકિતગામી છું. કે અનેક ભ પછી મુકિતગામી છું? આ પ્રમાણે શમણુ ભગવાન મહાવીરની દેશનાથી ઉત્પન્ન થયેલ વૈરાગ્યથી યુકત ચિત્તવાળા સૂર્યાભદેવે તેઓશ્રીને આ રીતે પ્રશ્ન કરી ફરી આ પ્રમાણે વિનંતી કરતાં પ્રશ્ન કર્યો કે હે ભદંત ! હું સમ્યક શ્રદ્ધાવાળે છું એટલે કે સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાત્વી છું. જો હું સમ્યફ શ્રદ્ધાવાળો છું તે તેમાં શું હું પરીત સાંસારિક કે અપરીત અનંત સાંસારિક છું? આ પ્રશ્ન એટલા માટે કરવામાં આવ્યું છે કે કેટલાક સભ્ય દૃષ્ટિને સંસાર પરીત હોય છે અને કેટલાક સમ્યગ્ર દષ્ટિને સંસાર અપરીત–અપરિમિત હોય છે એટલે કે ઉપશમ શ્રેણિ ઉપર આરૂઢ થયેલા કેટલાક સમ્યગ દૃષ્ટિ અનંત સંસારી પણ હોય છે. એટલા માટે પિતાનામાં સમ્યગ્ર દૃષ્ટિને નિર્ણય થઈ ગયા પછી પણ તે સૂર્યાભદેવ પિતાના સંબંધમાં આ જાતને પ્રશ્ન