________________
प्रहापमासूत्रे गृह्णाति, नो आत्मप्रदेशैः सहास्पृष्टानि गृह्णाति, अथात्मप्रदेगः संस्पर्शनमात्मप्रदेशावगाहक्षेत्राद् वहिरपि संभवतीत्याशङ्कायां गौतमस्वामी पृच्छति-'जाई भंते ! पुटाई गेण्हइ ताई किं ओगाना गेण्हइ ? अणोगाढाई गेण्हइ ? हे भदन्त ! यानि द्रव्याणि भापात्वेन परिणमयितुम् आत्मप्रदेशैः सह संस्पृष्टानि गृहाति तानि किम् अवगाहानि-आत्मप्रदेणैः सह एकक्षेत्रावस्थितानि गृणाति ? किं वा अनवगाहानि-आत्मप्रदेशः सह एकक्षेत्रानस्थिवानि गृणाति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'ओगाढाई गेण्हइ नो अणोगाढाई गेण्हइ' अवगाहानि-आत्मप्रदेशैः सह एक क्षेत्रावस्थितानि द्रव्याणि भाषान्येन परिणमयितुं नो अनवगाहानि-आत्मप्रदेशैः सह एरुक्षेत्रानवस्थितानि गहणाति, गीतमः पृच्छति'जाई भंते ! ओगाढाई गेव्हइ ताई कि अणंतरोगाढाई गेण्डइ, परंपरोगाढाई गेण्हइ ?' हे
भगवान्-हे गौतम ! जिन पूर्वोक्त द्रव्यों को जीव भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है, वे जीवप्रदेशों के साथ संस्पृष्ट ही होते हैं, अर्थात् जीवप्रदेशी के साथ संस्पृष्ट पुद्गलों को ही जीव भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है । असंस्पृष्ट द्रव्यों को ग्रहण नहीं करता।
जिल आकाश-क्षेत्र में जीवप्रदेश हैं, उससे बाहर रह कर भी भाषाद्रव्य जीवप्रदेशों के साथ स्पृष्ट हो सकते हैं, अतएव अब यह प्रश्न उपस्थित होता है कि वे द्रव्य क्या अवगाढ होते हैं अथवा अनवगाढ होते हैं ? जिन आकाश प्रदेशों में जीव के प्रदेश हैं, उन्हीं आकाशप्रदेशों में जो द्रव्य अवस्थित हों, वे आगाह कहलाते हैं और जो भिन्न आकाशप्रदेशों में अवस्थित हों, वे अनवगाढ कहलाते हैं।
अगवान्-हे गौतम ! जीव अवगाढ अर्थात एक ही क्षेत्र में स्थित द्रव्यों को ग्रहण करता है, अनवगाढ द्रव्यों को ग्रहण नहीं करता है। गौतमस्वामी-हे भगवन् यदि अवगाढ द्रव्यों को ही जीव ग्रहण करता है,
શ્રી ભગવાન-હે ગૌતમ ! જે પૂર્વોક્ત દ્રવ્યને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે જીવ પ્રદેશની સાથે સંસ્કૃષ્ટ જ થાય છે. અર્થાત્ જીવ પ્રદેશની સાથે સંસ્કૃષ્ટ પુદ્ગલેને જ જીવ ભાષાના રૂપમાં પરિણુત કરવાને માટે ગ્રહણ કરે છે. અસંસ્કૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ નથી કરતે.
જે આકાશ પ્રદેશમાં જીવ પ્રદેશ છે તેનાથી બહાર રહીને પણ ભાષા દ્રવ્ય જીવ પ્રદેશની સાથે સ્પષ્ટ થઈ શકે છે, તેથી જ હવે આ પ્રશ્ર ઉપસ્થિત થાય છે કે તે દ્રવ્ય શું અવગાઢ હોય છે અથવા અનવગાઢ હોય છે? જે આકાશ પ્રદેશમાં જીવના પ્રદેશ છે, તે આકાશ પ્રદેશોમાં જે દ્રવ્ય અવસ્થિત હોય, તે અવગાઢ કહેવાય છે અને જે ભિન્ન આકાશ પ્રદેશોમાં અવસ્થિત હોય તે અનવગાઢ કહેવાય છે.
શ્રી ભગવાન્ હે ગૌતમ! જીવ અવગાઢ અર્થાત્ એક જ ક્ષેત્રમાં સ્થિત દ્રવ્યને ગ્રહણ કરે છે, અનવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરતા નથી.