________________
प्रमैयबोधिनी टीका पद ११ सू. ८ भाषाद्रव्यग्रहणनिरूपणम् जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं असंखेनं कालं' इति, तेपाश्च गृहीतानां ग्रहणानन्तरसमये अश्यं निलो भवति इति स्वभावस्यानन्तरसमये ग्रहणमयसेयम् , आदि भाषा-परिणामापेक्षया वा एकसमयस्थितिकान्यपि गृह्णाति इत्युक्तम्, पुद्गलानां परिणामस्य विचित्रेस्वात् , तथा च एक प्रयत्नगृहीतपरित्यक्ता अपि ते केचन एक समयं भाषात्वेनावतिष्ठन्ते केचन द्वौ समयौ यावत् क्षेचन असंख्येयानपि समयान् तिष्ठन्ति, इति भावः, गौतमः पृच्छति-'जाई भावओ गेण्हइ ताई कि वण्णमंताई गेण्हइ गंधमंताई रसमंताई फासमंताई गेण्डइ ? भदन्त ! यानि द्रव्याणि भावत:-भावापेक्षया, भाषात्वेन परिणमयितुं गृहाति तानि कि वर्णवन्ति गृह्णाति, किं वा गन्धवन्ति गृह्णाति ? किं वा रसबन्ति गृह्णाति, किंवा स्पर्शवन्ति गृह्णाति ? भगरानाह-'गोयमा !' हे गौतम ! 'वण्णमंताई पि जाव फासमंताई पि. गेण्डइ' वर्णवन्त्यपि द्रव्याणि भाषात्वेन परिणमयितुं भावलो गृणाति, यावत्-गन्धवन्त्यपि द्रव्याणि में पात्वेन परिणमयितुं भावतो गृणाति, यावत्-गन्धवन्त्यपि, रसवन्त्यपि, स्पर्शर्व रहित जघन्य एक समय तक, उत्कृष्ट असंख्यात समय तक रहता है। • ग्रहण किये हुए भाषाद्रव्यों को ग्रहण करने के बाद के समय में अवश्य निसर्ग (त्याग) होता है ! इस प्रकार के स्वभाव वाले का अनन्तर समय में ग्रहण समझना चाहिए अथवा आदि भाषापरिणाम की अपेक्षा ले एक समय की स्थिति वाले द्रव्यों को भी ग्रहण करता है, ऐला कहा है क्योंकि पुद्गलों का परिणमन विचित्र होता है। अतएव एक ही प्रयत्न के द्वारा गृहीत और स्यागे हुए भी कोई-कोई पुद्गल एक समय तक ही लापाके रूप में रहते हैं । । गौतम पुनः प्रश्न करते हैं-जिन लापाद्रव्यों को जीव भाव से ग्रहण करती है, क्या वर्ण दाले, गंध चाले, रस वाले और स्पर्श वाले उन द्रव्यों को ग्रहण करता है ?
भगवान्-हे गौतन ! जीव भाव से, भाषा रूप में परिणत करने के लिए અને હલન ચૅલન રહિત જઘન્ય એક સમય સુધી, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી રહે છે.
ગ્રહણ કરેલા ભાષા દ્રવ્યને ગ્રહણ કર્યા પછીના સમયમાં અવશ્ય નિસર્ગ (ત્યાર) થાય છે. આ પ્રકારના સ્વભાવવાળાઓના અનન્તર સમયમાં ગ્રહણ સમજવું જોઈએ અથવા આદિ ભાષા પરિણામની અપેક્ષાએ એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને પણ ગ્રહણ કરે છે એમ કહ્યું છે, કેમકે પુદ્ગનું પરિણમન વિચિત્ર હોય છે. તેથી જ એક જ પ્રયત્ન દ્વારા ગૃહીત અને ત્યાગેલા પણ ઠેઈ કઈ પુદગલ એક સમય સુધી જ ભાષાના રૂપમાં રહે છે.
શ્રી ગીતમસ્વામી પ્રશ્ન કરે છે-જે ભાષા દ્રવ્યોને જીવ ભાવથી ગ્રહણ કરે છે, શું વર્ણવાળા, ગંધવાળા, રસવાળા અને સ્પર્શવાળા તે દ્રવ્યને ઘણું કરે છે ?
શ્રી ભગવાન હે ગૌતમ! જીવ ભાવથી ભાષા રૂપમાં પરિણત કરવાને માટે જે દ્રવ્યને પ્રહણ કરે છે, તે વર્ણવાળ, ગંધવાળ, રસવાળા, અને સ્પર્શવાળા હોય છે. -
म०४५