________________
-
प्रमेयबोधिनी टीका पद ११ सू. ५ भाषाकारणादिनिरूपणम् याचमानस्य प्रतिषेधवचनरूपा भवति यथा-'इदं वस्तु तुभ्यं न दास्यामि' इत्येवं बोध्यम् ६, इच्छानुलोमा भाषा-इच्छाया अनुलोमम् आनुकूल्य मित्यर्थेन वक्तुरिष्टार्थवचनसमर्थन रूपा भवति यथा कश्चित् किश्चित्कार्यमारभमाणकञ्चिज्जन किञ्चित्पृच्छति ततः स आह-भवान् एतस्कार्यं करोतु ममापि एतदभिप्रतम्" इत्येवं बोध्यम्७, अनभिगृहीता भाषा प्रतिनियता
नवधारणरूपा भवति तथा बहुषु कार्येषु उपस्थितेषु कश्चित् कञ्चित्पृच्छति-किमधुना करोमि ? इति, ततः स आह-यत्प्रतिभासते तत्कुरु' इत्येवं वोध्यम्८, अभिगृहीता भाषा प्रतिनियतार्थावधारणरूपा भवति यथा-इदं कार्यमधुना कर्तव्यम् इदं न कर्तव्यम्' इत्येवं रूप में इस भाषा का प्रयोग किया जाता है, जैसे-'यह वस्तु मैं तुम्हें नहीं दूंगा।'
(७) इच्छानुलोमा-जो भाषा इच्छा के अनुकूल हो, अर्थात् वक्ता के इष्ट अर्थ का समर्थन करने वाली हो, वह इच्छानुलोमा भाषा कहलाती है । जैसेकोई किसी कार्य को आरंभ करते समय किसी से पूछता है। जिससे पूछता है, वह कहता है-'आप यह कार्य कीजिए, इसमें मेरी अनुमति है। इस प्रकार की भाषा इच्छानु लोमा कहलाती है।
(८) अनभिगृहीता-जो भाषा किसी नियत अर्थ का अवधारण न करने वाली हो, अर्थात् नियत रूप न हो, जैसे कोई किसी से पूछता है-बहुत से कार्य उपस्थित हैं, उन में से इस समय कौन-सा कर्य करूं ? तब उसे कोई उत्तर दाता कहता है-'जो ठीक समझो सो करो।' इस भाषा से किसी विशिष्ट कार्य का निर्णय नहीं होता, अतएव इसे अनभिगृहीता भाषा कहते हैं।
(२) अभिगृहीता-जो भाषा किसी नियत अर्थ का निश्चय करने वाली हो. जैसे-'इस समय अमुक कार्य करो, दूसरा कोई कार्य न करो' इस प्रकार की भाषा अभिगृहीता है। આ વસ્તુ હુ તમને નહી આપું
(૭) ઈચ્છાનુલેમા–જે ભાષા ઈચ્છાને અનુકૂળ હોય અર્થાત્ વક્તાના ઈષ્ટ અર્થનું સમર્થન કરવાવાળી હોય તે ઈચ્છાનુલમાં ભાષા કહેવાય છે. જેમકે, કઈ કઈ કાર્યને આરંભ કરતી વખતે કેઈને પૂછે છે. જેને પૂછે છે તે કહે છે “આપ આ કાર્ય કરે એમાં મારી અનુમતી છે, આ જાતની ભાષા ઈચ્છાનુલમાં કહેવાય છે.
(૮) અનઝિહીતા–જે ભાષા કઈ ચોક્કસ અર્થને અવધારણ ન કરનારી હોય અર્થાત્ નિયત ન હોય, જેમકે કેઈ કેઈને પૂછે છે-ઘણું કાર્ય ઉપસ્થિત છે, તેમાંથી આ વખતે કર્યું કાર્ય કરૂ? ત્યારે તેને ઉત્તરદાતા કહે છે “જે ઠીક લાગે તે કરે છે આ ભાષાથી કઈ વિશિષ્ટ કાર્યને નિર્ણય નથી થતું, તેથી જ તેને અનભિગૃહીતા ભાષા કહે છે.
(૯) અભિગ્રહીતા–જે ભાષા નિયત અર્થને નિશ્ચય કરવાવાળી હોય જેમકે, આ - વખતે અમુક કાર્યકરો બીજું કંઈ કાર્ય ન કરે, આ પ્રકારની ભાષા અભિગૃહીતા છે