SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयबोधिनी टीका पद ११ ७० ५ भापाकारणलदिनिरूपणम् ३१५ राशौ एतावन्तोऽत्र जीवन्ति एतावन्तश्चात्र मृताः सन्ति इत्येवं नियमेनावधारणं कुर्वतो भाषा विसंवादे सति जीवाजीवमिश्रिता सत्या मृपा भवति नियतसंख्यावधारणस्य मृपावात् जीवा. जीवांशे सत्यत्वाच्च सत्यामृपात्वं व्यपदिश्यते६ तथा मूलकगृञ्जनादिकमनन्त कायं तस्यैष विद्यमानैः परिपाण्डुपत्रै रन्येन वा केनचित् प्रत्येकवनस्पतिना मिश्रितं दृष्ट्वा सर्वोऽप्येषोऽ नन्तकायिक इत्येवं भाषा अनन्तमिश्रिता सत्या मृपा भवति७, एवं प्रत्येकवनस्पतिसंधातम् अनन्तकायिकेन सह राशी कृत्य संस्थापितं विलोक्य 'सर्वोऽपि प्रत्येकवनस्पतिरयम् इत्येवं भाषा प्रत्येक मिश्रिता सत्या मृषा भवति ८ तथा अद्धा-कालो दिवसादि मिश्रितो यथा क्योंकि यह भाषा भी मृतकों की अपेक्षा से सत्य और जीवितों की अपेक्षा से असत्य है। (६) जीवा जीवमिश्रिता-उसी पूर्वोक्त राशि को देखकर 'इसमें इतने मृतक हैं, इतने जीवित हैं, इस प्रकार नियत रूप से निश्चित करके, संख्या में विसंवाद होने पर भी चोलना जीवाजीवमिश्रिता भाषा है। यहां संख्या निश्चित कहना मृषा है, मगर जीवों और अजीवों की विद्यमानता सत्य है, अतएव यह जीवाजीवमिश्रिता सत्याभूषा है। . (७) अनन्तमिश्रिता-सूली गाजर आदि अनन्तकाय कहलाते हैं। उसके साथ कुछ प्रत्येकवनस्पतिकायिक भी मिले हुए हों, ऐसी स्थिति में यह कहना कि-'यह सब अनन्तकायिक हैं' यह भाषा अनन्तमिश्रित सत्यामृषा भाषा कहलाती है। . (८) प्रत्येकमिश्रिता-प्रत्येकवनस्पतिकाय का समूह अनन्त कायिक के साथ ढेर करके रक्खा हो। उसे देखकर कहना कि 'यह सब प्रत्येक वनस्पति है। इस प्रकार की भाषा प्रत्येक मिश्रिता सत्यामृषा भाषा है। ભાષા અજીવમિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે. કેમકે આ ભાષા પણ મૃતકેની અપેક્ષાએ સત્ય અને જીવિતની અપેક્ષાએ અસત્ય છે. (૬) જીવાજીવ મિશ્રિતા–એજ પૂર્વોક્ત સમૂહને જોઈને “એમાં આટલા મૃતક છે, આટલા જીવિત છે. એ પ્રકારે નકકી કરીને સંખ્યામાં વિસંવાદ હોવા છતાં કહેવું તે જીવા જીવ મિશ્રિતા ભાષા છે, એમાં નકકી સ ખ્યા કહેવી તે મૃષા છે, પણ જીવે અને અજની વિદ્યમાનતા સત્ય છે, તેથી આ જીવાજીવમિશ્રિતા સત્યા મૃષા ભાષા છે. () અનન્તમિશ્રિતા-મૂળા, ગાજર આદિ અનન્તકાય કહેવાય છે. તેમની સાથે કેટલાક પ્રત્યેક વનસ્પતિકાયિક પણ ભળેલા હોય. આવી સ્થિતિમાં તે કહે છે કે-“આબધા અનન્ત કાયિક છે આ ભાષા અનન્ત મિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે (૮) પ્રત્યેક મિશ્રિતા–પ્રત્યેક વનસ્પતિકાયનો સમૂહ અનન્તકાયિકની સાથે ઢગલે , કરી રાખ્યો હોય તેને જઈને કહેવું કે “આ બધા પ્રત્યેક વનસ્પતિ છે” આ પ્રકારની ભાષા પ્રત્યેક મિશ્રિતા સત્યા મૃષા ભાષા છે.
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy