________________
प्रमापनासत्रे ___नीलवन्नपज्जवेहिं लोहियघण्णपज्जवेहि' नीलवर्णपर्यवे, लोहितवर्णवर्यः, 'पीयवन्नपज्जवेहि' पोतवर्णपर्यवैः 'हालिनन्नपजावे हि हारिद्राणपर्यः 'युकिल्लवन्नपज्जवेहि' शुक्लवर्णपर्यवैश्व 'छट्ठाणवडिए' पट्स्थानपतितो नैरयिकः नैरयिकान्तरापेक्षया स्यात् हीनो भवति, स्यात् तुल्यो भवति, स्याद् अभ्यधिको भवति, तत्र यदा हीनो विवक्षितो भवति तदा अनन्तभागहीनो वा भवति, असंख्येयभागहीनो वा भवति, संख्येयगुणहीनो वा भवति, असंख्येयगुणहीनो वा भवति, अनन्तगुणहीनो वा भवति, अथ यदाभ्यधिको विवक्षितस्तदा अनन्तभागाभ्यधिको वा, असंख्येयभागाभ्यधिको वा संख्येयभागाभ्यधिको वा भवति, संख्येयगुणाभ्यधिको वा भवति, असंख्येयगुणाभ्यधिको वा भवति, अनन्तगुणाभ्यधिको जिससे अनन्तगुणा है, उसे सर्वजीवानन्तक से गुणित करने पर जो संख्या हो उतना समझना चाहिए । इसी को अधिक स्पष्ट करने के लिए कहा है-नीलवर्ण के पर्यायों से, लोहित (रक्त) वर्ण के पर्यायों से, पीतवर्ण के पर्यायों से, हारिद्र वर्ण के पर्यायों से और शुक्लवर्ण के पर्यायों से षट् स्थानपतित एक नारक दूसरे नारक की अपेक्षा हीन, तुल्य या अधिक होता है। अगर कोई हीन है तो अनन्तभाग हीन होता है, असंख्यातभाग हीन होता है, संख्यातभाग हीन होता है, संख्यातगुण हीन होता है, असंख्यातगुण हीन होता है या अनन्तगुण हीन होता है। अगर अधिक होता है तो अनन्तभाग अधिक होता है, असंख्यातभाग अधिक होता है, संख्यातभाग अधिक होता है, संख्यातगुणा अधिक होता है, असंख्यातगुणा अधिक होता है या अनन्तगुणा अधिक होता है। લબ્ધ થાય તેટલા સમજવા જોઈએ. જેનાથી અનન્તગુણ છે. તેને સર્વ જીવાન્તકથી ગુણિત કરવાથી જે સંખ્યા થાય તેટલા સમજવા જોઈએ.
તેને વધારે સ્પષ્ટ કરવા માટે કહ્યું છે–નીલ વર્ણના પર્યાયોથી લેખિત (રક્ત) વર્ણના પર્યાયેથી, પીત વર્ણના પર્યાથી, હારિદ્રવર્ણના પર્યાયથી. અને શુક્લ વર્ણના પર્યાયાથી છ સ્થાન પતિત એક નારક બીજા નારકની અપેક્ષાએ હીન, તુલ્ય અથવા તે અધિક થાય છે. અગર કઈ હીન છે તે અનન્ત ભાગ હીન હોય છે, અસ ખ્યાત ભાગ હીન થાય છે, સંખ્યાત ભાગ હીન થાય છે સંખ્યાત ગુણ હીન થાય છે, અસંખ્યાત ગુણ હીન થાય છે, અગર અનન્ત ગુણ હીન થાય છે. અગર અધિક થાય છે તે અનન્ત ભાગ અધિક થાય છે, અસંખ્યાત ભાગ અધિક થાય છે; સંખ્યાત ભાગ અધિક થાય છે. સ ખ્યાત ગુણ અધિક થાય છે, અસ ખ્યાતગુણ અધિક થાય છે અથવા અનન્ત ગુણા અધિક હોય છે. -