________________
tarutrea संख्यातप्रदेशिकासं ख्यातनदेशिका नन्तप्रदेशिक स्कन्धान्तः परिणामित्वेनानन्ताभाविनः संयोगाः भिन्नभिन्नकालाः केवलवेदोपलब्धा भवन्ति, यथा चैकस्य परमाणोस्तथैव सर्वेषां प्रत्येकं द्विप्रदेशिकादिस्कन्धानां चानन्ताः संयोगा भिन्नभिन्नकालाः उपलब्धा भवन्ति, सर्वेषामपि मनुष्यलोक क्षेत्रान्तर्वर्तितया परिणामसंभवात् एवमेव क्षेत्रतोऽपि अयं परमाणुरमुप्मिन् आकाशप्रदेशे अमुष्मिन् काले अवाक्ष्यते इत्येवमेकस्य परमाणो रनन्ताः भाविनः संयोगा भवन्ति, यथा चैकस्य परमाणोस्तथैव सर्वेषां परमाणुनां तथैव द्विप्रदेशिकादीनामपि स्कन्धानामनन्तप्रदेशस्कन्धानां प्रत्येकं तत्तदेकप्रदेशाद्यवगाहभेदेन भिन्नभिन्नकाला:
२४६
यत् काल में एक परमाणु द्विप्रदेशी, यावत् दशप्रदेशी यहां तक कि संख्यात प्रदेशी, असंख्यातप्रदेशी और अनन्तप्रदेशी स्कंध के साथ मिलकर अनन्त परिणामों को धारण करेगा, अतएव एक ही परमाणु के भावी संयोग अनन्त हैं और वे अनन्त संयोग भिन्न-भिन्न कालों में होने वाले हैं जो केवल ज्ञान से जाने जा सकते हैं । और जैसे एक परमाणु के भावी संयोग अनन्त हैं उसी प्रकार सभी छिप्रदेशी आदि स्कंधों के भी विभिन्न कालों में होने वाले अनन्त संयोग हैं । इसी प्रकार क्षेत्र की दृष्टि से भी एक-एक परमाणु के भावी संयोग अनन्त हैं । यह परमाणु अमुक काल में अमुक आकाश प्रदेश में अवगाहन करेगा, दूसरे समय में किसी दूसरे आकाश प्रदेश में । जैसे एक परमाणु के भावी संयोग अनन्त हैं, उसी प्रकार सभी पर - माणुओं के समझ लेने चाहिए । इसी प्रकार डिप्रदेशी स्कंध से लेकर
છે. ભવિષ્યત્ કાળમાં એક પરમાણુ દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી, યાવત્ દશ પ્રદેશી ત્યાં સુધી કે સ ખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અને અનન્ત પ્રદેશી ધની સાથે મળીને અનન્ત પરિણામેાને ધારણ કરશે. તેથી જ એક જ પરમાણુના ભાવી સંચાગ અનન્તગણા છે અને તે અનન્ત સ યેગ ભિન્ન-ભિન્ન કાળેામાં થનાર છે. જે કેવળજ્ઞાનથી જગુાય છે. અને જેમ એક પરમાણુને ભાવિ. સચેગ અનન્ત છે તેજ પ્રકારે ખધા દ્વિપદેશી આદિ સ્કન્ધાના પણુ વિભિન્ન કાળેામાં થનારા અનન્ત સ ચેગ છે . એજ પ્રકારે ક્ષેત્રની દૃષ્ટિએ પણ એક એક પરમાણુના ભાવી સંયોગ અનન્ત છે. આ પરમાણુ અમુક કાળમાં અમુક આ કાશપ્રદેશમાં અવગાહન કરશે અને ખીજા સમયમાં ફાઇ ખીજા પ્રદેશમાં જેમકે એક પરમાણુના ભાવી સ ચેગ અનન્ત છે, તે પ્રકારે બધા પરમાણુના સમજી લેવા જોઈએ તેજ પ્રકારે દ્વિપ્રદેશી સ્કધથી લઈ તે અનન્ત પ્રદેશી બંધ સુધીમાં પ્રત્યેક વિભિન્ન આકાશ પ્રદેશેામાં અવ