SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ३२७ प्रमेयबोधिनी टीका प्र. पद १ सू २३ वीजावस्थानिरूपणम् कायिकादि जीव इति फलितम् ‘जोऽविय मूले जीवो' योऽपि च मूले जीव:य एव जीवो मूलतया परिणमति सोऽवि य पत्ते पढमयाए' सोऽपि च पत्रे प्रथमतयाऽपि परिणमति इत्येक जीव कर्तृके मूलप्रथमपत्रे भवत इत्याशयः, अथैवं स्वीकारे 'सव्वोऽवि किसलओ खलु उग्गममाणो अणंतओ भणिओ' इत्यादि वक्ष्यमाणवचनेन विरोधापत्तिरिति चेदत्रोच्यते-अत्र वीजजीवः, अन्यो बा बीजमूलत्वेनोत्पद्य तदुत्सूनावस्था सम्पादयति, ततस्तदनन्तरभाविनी किसलयावस्था नियमेन अनन्ता जीवा विदधते, पुनश्च तेषु क्षितिक्षयात्परिणतेषु असावेव मूलजीवोऽनन्तजीवततुं स्वशरीरतया परिणमय्य तावद् वर्द्धते यावत्प्रथमपत्रं भवति, इति न कोऽपि विरोधः, केचितु प्रथमपत्रेणात्र बीजस्य समुच्छ्नावस्था गृह्यते, जो जीव मूल रूप में परिणत होता है, वही जीव प्रथम पत्र के रूप से भी परिणत हो जाता है । इस प्रकार मूल और वह प्रथम पत्र -दोनों एक जीवकतक भी होते हैं। कहा जा सकता है कि सभी किशलय (कोंपल) उगते समय अनन्तकायिक होते हैं। इत्यादि आगे कहे जाने वाले वचन से विरोध आता है, इसका समाधान यह है कि यहां बीज का जीव या अन्य कोई जीव बीज-मूल रूप में उत्पन्न होकर उस में उत्सूनावस्था (अंकुरावस्था से भी पहले की अवस्था) उत्पन्न कर देता है। उसके पश्चात् किसलय अवस्था उत्पन्न होती है और उसे अनन्त जीव ही उत्पन्न करते हैं। तदन्तर स्थिति का क्षय होने पर जब वे जीव परिणत हो जाते हैं तो यही मूल-जीव साधारण शरीर को अपने शरीर के रूप में परिणत करके तब तक बढता है जब तक कि पहला पत्र જે જીવ મૂળ રૂપમાં પરિણત થાય છે તેજ જીવ પ્રથમ પત્રના રૂપમાં પણ પરિણત થઈ જાય છે. આ રીતે મૂળ અને તે પ્રથમ પત્ર અને એક જીવ કર્તક પણ બને છે. કહી શકાય કે બધા કિસલયે (કુંપળ) ઉગતી વખતે અનન્ત કાયિક હોય છે. વિગેરે આગળ કહેવામાં આવનારા વચનથી વિરોધ આવે છે. તેનું સમાધાન એ છે કે આમાં બીજને જીવ અગર અન્ય કોઈ જીવ બીજ મૂળ રૂપમાં ઉત્પન્ન થઈને તેમાં ઉત્સુનાવસ્થા–અંકુરાવસ્થાથી પણ પહેલાની અવસ્થા ઉત્પન્ન કરી દે છે. તેના પછી કિસલય અવસ્થા ઇત્પન્ન થાય છે અને તેમાં અનન્ત જીવ ઉત્પન્ન કરે છે. ત્યાર બાદ સ્થિતિને ક્ષય થતાં જ્યારે તે જીવ પરિણત થઈ જાય છે તે તે મૂળ જીવ સાધારણ શરીરને પોતાના શરીરના રૂપમાં પરિણત કરીને ત્યાં સુધી વધે છે કે જ્યાં સુધીમાં પહેલું પત્ર આવે છે. તેથી
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy