SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ प्रेमे यवोधिनी टोका सू० १ प्रज्ञापनास्वरूपम् स्थितस्वरूपप्ररूपणलक्षणेन अशेषकुतीर्थि तीर्थकरासाध्येन ज्ञाप्यन्ते जीवाऽजीवादयः पदार्थाः शिष्यबुद्धौ स्थाप्यन्ते, अनया, इति प्रज्ञापना, अस्याश्च समवायनाम चतुर्थाङ्गस्योपाङ्गत्वमवसेयम् तदुक्तार्थप्रतिपादकत्यात्, नचोक्तार्थप्रतिपादने पौनरुक्त्यापत्तिः उक्तार्थस्य पुनः कथने प्रयोजनाभावादिति वाच्यम्, मन्दबुद्धिशिष्यजनानुग्रहार्थम् उक्तार्थानामपि विस्तरेणाभिधानस्य सार्थकत्वसम्भवात्, अस्य च प्रज्ञापना सूत्रस्योपाङ्गत्वेऽपि प्रायेण अखिलजीवाऽजीवादि पदार्थशासनात् शास्त्रत्वं बोध्यम्, शास्त्रादौ च प्रेक्षावतां प्रवृत्त्यर्थम् अवश्य अजीव आदि तत्त्व प्रकर्ष रूप से ज्ञापित किए जाए उसे प्रज्ञापना कहते हैं। यहां प्रकर्ष का अभिप्राय है समस्त कुतीर्थिकों के नेता जैसी प्ररूपणा करने में असमर्थ हैं और जो प्ररूपणा वस्तु स्वरूप को यथार्थ रूप से प्रकट करती है। ज्ञापित करने का अर्थ है-शिष्यों की बुद्धि में स्थापित कर देना-जमा देना। ___ प्रज्ञापना समवाय नामक चौथे अंग का उपांग है, क्योंकि इस में उन्हीं तत्वों का कथन है जिन का समवाय अंग में कथन किया गया है । कहे हुए अर्थ को कहने से पुनरुक्ति दोप होता है, क्योंकि कहे अर्थ को कहना निष्प्रयोजन है ऐसा कहना सत्य नहीं हैं। मन्द बुद्धि शिप्यों के अनुग्रह के लिए कथित अर्थ को यदि विस्तार से कहा जाय तो वह सार्थक होता है । 'से किं तं' इत्यादि। પ્રજ્ઞાપના શબ્દને અર્થ શું છે? સમાધાન–જેના મારફતે જીવ અજીવ આદિ તત્વ પ્રકર્ષ રૂપે જણાવવામાં આવે તેને પ્રજ્ઞાપના કહે છે. અહીં આ પ્રકો અભિપ્રાય છે સમસ્ત કુતીથિકના નેતા જેની પ્રરૂપણા કરવામાં અસમર્થ છે અને જે પ્રરૂપણ વસ્તુ સ્વરૂપને યથાર્થ રૂપે પ્રકટ કરે છે, જ્ઞાપિત કરવાને અર્થ છે- શિની બુદ્ધિમાં સ્થાપિત કરી દેવું. પ્રજ્ઞાપના, સમવાય નામના ચેથા અંગનું ઉપાંગ છે. કેમકે એમાં એ તનું કથન છે કે જેઓનું સમવાય અંગમાં કથન કરેલું છે. કહેલા અર્થને કહેવાથી પુનરૂક્તિ દેશ આવે છે, કેમકે કહેલા અર્થને કહેવા તે નિષ્પોજન છે, એવુ કહેવુ તે સત્ય નથી. એછી બુદ્ધિવાળા શિષ્યના ઉપકાર માટે કહેલા અર્થને જે વિસ્તારથી કહેવાય છે તે સાર્થક બને છે. પ્રજ્ઞાપના જે કે ઉપાગ છે તે પણ જીવ અજીવ વિ. સમસ્ત પદાર્થોનું શાસન (નિરૂપણ) કરવાના કારણે એ શાસ્ત્ર જ છે એમ સમજવું જોઈએ.
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy