SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ १८४ प्रनापनासूत्रे सप्तमनरकपृथिवीगमनं प्रतिपिद्धम् , प्रतिषेध निदानन्तु तदगमनयोग्य तथाविध सर्वोत्कृष्टमनोवीर्यपरिणामाभावः, अतएव तासां समूच्छिमा दिघत् सप्तमनरकपृथिवीगमनाभावः, किञ्च यासां वादलब्धौ वैक्रियादिलब्धौ पूर्वगतश्रुताधिगतौ च सामर्थ्याभाव स्तासां मोक्षगमनसामर्थ्याभावः सुतरां सिद्ध इति चेन्मैवम् स्त्रीणां सप्तमनरकपृथिवीगमनप्रयोजक सर्वोत्कृष्टमनोवीर्यपरिणामाभावेऽपि निःश्रेयसप्रयोजक सर्वोत्कृष्टमनोवीर्यपरिणामाभावे प्रमाणाभावात् , तयोः परस्परं व्याप्य व्यापकभावाभावेन अन्वयव्यतिरेकाभावात्, भूमिकर्षणादिकं कर्म कर्तुमसमर्थों जनः शास्त्राण्यप्यवगाढुमसमर्थो न भवति, प्रत्यक्षसे आगम में सातवीं नरक में स्त्रियों के जाने का निषेध किया गया है । इस निषेध का कारण यह है कि उनमें सातवीं नरक में जाने योग्य सर्वोत्कृष्ट मनोवीर्य परिणाम नहीं होता। इसी कारण वे 'संमूछिम आदि जीवों की तरह सातवीं नरकभूमि में नहीं जातीं। इसके अतिरिक्त जिनमें बादलब्धि, वैक्रिय लब्धि और पूर्वगत श्रुत को जानने की भी शक्ति नहीं है, उनमें मोक्षगमन की शक्ति का अभाव तो स्वतः ही सिद्ध हो जाता है । यह नहीं कहना चाहिए, क्यों कि स्त्रियों में सातवीं नरकभूमि में उत्पन्न करने वाले सर्वोत्कृष्ट मनोवीर्य का परिणाम भले ही न हो, फिर भी मोक्ष के योग्य सर्वोत्कृष्ट मनोयोग का परिणाम उनमें नहीं है, इस विषय में कोई भी प्रमाण नहीं है। इन दोनों परिणामों में परस्पर व्याप्य-व्यापक भाव न होने से अन्वय -व्यतिरेक घटित नहीं होता । जो मनुष्य जमीन जोतने में असमर्थ 1 - એમાથી આગમને સાતમી નરક ભૂમિમાં સ્ત્રીઓને જવાને નિષેધ કરાય છે. તે નિષેધનુ કારણ આ છે કે તેમાં સાતમા નરકમાં જવા ગ્ય સત્કૃષ્ટ મને વીર્ય પરિણામ નથી થતુ તે કારણે તેઓ સ મૂર્ણિમ આદિ જીવની જેમ સાતમી નરક ભૂમિમાં નથી જતી તદુપરાન્ત જેએમાં વાદલબ્ધિ, વૈકિયલબ્ધિ, અને પૂર્વગત શ્રતને જાણવાની પણ શકિત નથી તેઓમાં મેક્ષ ગમનની શકિતને અભાવ સ્વત સિદ્ધ બને છે. એમ ન કહેવું જોઈએ, કેમકે સ્ત્રીઓમાં સાતમી નરકભૂમિમાં ઉત્પન્ન કરનારા સર્વોત્કૃષ્ટ મને વીર્યનું પરિણામ ભલે ન હોય, તે પણ મોક્ષને યોગ્ય સર્વોત્કૃષ્ટ મગનું પરિણામ તેઓમાં નથી હોતુ. એ બાબતમાં કઈ પણ.. પ્રમાણ મળતું નથી. આ બન્ને પરિણામમાં પરસ્પર વ્યાખ્ય-વ્યાપક ભાવ ન હોવાથી અન્વય વ્યતિરેક ઘટતો નથી. જે માણસ ખેતી કરવામાં અસમર્થ બને છે તે શાસ્ત્રોનું -
SR No.009338
Book TitlePragnapanasutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages975
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy