SearchBrowseAboutContactDonate
Page Preview
Page 920
Loading...
Download File
Download File
Page Text
________________ जीवाभिगमसूत्रे जिनवरमहावरौ, आजिनवरावभासे द्वीपे आजिनवरावभासभद्राऽऽजिनवरावभासमहाभद्री समुद्रे-आजिनवरावभासवराऽऽजिनवरावभासमहावरौ । एवं सर्वत्रापि त्रिः प्रत्यवतारो देवानां नामानि च भावनीयानि, यावत्-सूर्य-१ सूर्यवरः २ सूर्यवरावभासः ३ द्वीपः समुद्रश्च-"श्वरो भासोए समुद्दे" सूर्यद्वीपे-सूर्यभद्रसूर्यमहाभद्रौ देवी, सूर्यसमुद्रे-सूर्यवर सूर्य महावरौ, सूर्यवरे द्वीपे सूर्यवरभद्र सूर्यये दो देव रहते हैं आजिनवरसमुद्र में आजिनवरवर और आजिनवरमहावर ये दो देव रहते हैं आजिनवरावभासद्वीप में आजिनवरावभासभद्र और आजिनवरावभासमहाभद्र ये दो देव रहते हैं आजिनवरावभाससमुद्र में आजिनवरावभासदर और आजिनवरावभासमहावर ये दो देव रहते हैं इस तरह से सर्वत्र त्रि प्रत्यवतार और देवों के नाम उद्भावित कर लेना चाहिये द्वीपों के नामके साथ भद्र और महाभद्र शब्द लगाने से एवं समुद्र के नामों के साथ वर शब्द लगाने से उन उन द्वीपों और समुद्रों के देवों के नाम बन जाते हैं यावत् सूर्य जो द्वीप है और सूर्य जो समुद्र है, सूर्यवर जो द्वीप है और सूर्यवर जो समुद्र है, सूर्यवरावभास जो डीप है सूर्यवरावभास जो समुद्र है, इनमें क्रमशः सूर्यद्वीप में सूर्यभद्र और सूर्यमहाभद्र ये दो देव रहते हैं, सूर्यसमुद्र में सूर्यवर और सूर्यमहावर ये दो देव रहते है सूर्यवरद्वीप में सूर्यवरभद्र और सूर्यवरमहाभद्र ये दो देव रहते है, આજનવર મહાભદ્ર એ નામ વાળા બે દે રહે છે. આજનવર સમુદ્રમાં અજીનવર અને આજનમહાવરે એ નામ વાળા બે દેવનિવાસ કરે છે. આજનવરાભાસ દ્વીપમાં આજીવરાવભાસ ભદ્ર અને અજીનવરાવભાસ મહાદ્ધિ એ નામના બે દેવ નિવાસ કરે છે. આજીનવરાવભાસ સમુદ્રમાં અજીનવરાભાસવર અને અનવરાભાસ મહાવર એ નામના બે દેવો રહે છે. આ રીતે બધે ઠેકાણે ત્રિપ્રત્યવતાર અને દેના નામો સમજી લેવા જોઈએ દ્વીપના નામની સાથે ભદ્ર અને મહાભદ્ર એ શબ્દ જોડવાથી અને સમુદ્રોના નામની સાથે વર અને મહાવર શબ્દ લગાવવાથી એ દ્વિીપે અને સમુદ્રોના નામો દેવના નામો બની જાય છે. યાવત્ સૂર્ય નામને જે દ્વીપ છે. અને સૂર્ય નામને જે સમુદ્ર છે. તથા સૂર્યવર નામને જે દ્વીપ છે અને સૂર્યવર નામને સમુદ્ર છે. સૂર્યવરાવભાસ નામને જે દ્વીપ છે અને સૂર્યવરાવભાસ એ નામને જે સમુદ્ર છે. તેમાં ક્રમપૂર્વક સૂર્યદ્વીપમાં સૂર્ય ભદ્ર અને સૂર્ય મહાભદ્ર આ નામ વાળા બે દેવ નિવાસ કરે છે. સૂર્ય સમુદ્રમાં સૂર્યવર અને સૂર્યમહાવર એ નામ વાળા બે દેવે રહે છે. સૂર્યવર દ્વીપમાં સૂર્યવર ભદ્ર અને સૂર્યવરમહાલ
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy