SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.१०५ अरुणादिद्वीपसमुद्रनिरूपणम् ८८३. क्षोदोदसमुद्रवत् तस्मिन् समुद्रे कुण्डलवरावभास-घरकुण्डलवरावभासमहावरों यथाक्रम पूर्वार्धपरार्धाऽधिपती द्वौ देवाविमौ महर्दिकौ० यावत्पल्योपयस्थितिमन्तौ नित्यं परिवसतः तत्तेनार्थेन कुण्डलवरावभासोदः समुद्रः० २ एवमुच्यते यावन्नित्यः चन्द्रादिसूत्रं पूर्ववत् । तदेवं कुण्डलो द्वीपः कुण्डला समुद्रश्च त्रिप्रत्यवतारः,तथाहि-अरुणवरावभास-समुद्रपरिक्षेपी कुण्डलो द्वीपः-१ कुण्डलद्वीपपरिक्षेपी कुण्डलः समुद्रः । तत्परिक्षेपी कुण्डलवरो द्वीपः तत्परिक्षेपी कुण्डलवरः समुद्रः तत् चाहिये इस समुद्र में कुण्डलवरावभाल और वरनुडलवरावभास महावर इस नामके दो देव रहते हैं। ये महद्धिक आदि विशेषणों वाले है यावतू एक पल्यापम की इनकी स्थिति है। इन में एक पूर्वार्धाधिपति है और एक अपरार्धाधिपति है यहां चन्द्रादित्यादि ज्योतिष्क देवों की वक्तव्यता पूर्व के जैली ही है यहां लब जगह हीप और समुद्रों के उस उस नाम के होने में जो कथन पहिले कर आये हैं तथा इन के नाम इस प्रकार से नित्य हैं ऐसा जो कह ओये हैंवह सब कथन अपने २ द्वीपों और समुद्रों के नामकी वक्तव्यता में कहते जाना चाहिये । इस तरह से यह कुण्डलदीप तीन प्रत्यवतार वाला प्रकट किया जैसे-अरुणवरावभाससमुद्र परिक्षेपी कुण्डलद्वीप १ कुण्डलदीप परिक्षेपी कुण्डलसमुद्र, कुण्डलसमुद्र परिक्षेपी कुंडलवर द्वीप, कुण्डलवर द्वीप परिक्षेपी कुडलघर समुद्र, कुण्डलबरसमुद्र परिक्षेपी कुण्डलवरावभासदीप, कुण्डलवरावभास परिक्षेपी कुण्डलवरावभासलद्र, इन सब की वक्तव्यता सर्वत्र જ સમજી લેવું જોઈએ. આ સમુદ્રમાં કુંડલવરાવભાસ અને કુંડલાવાસ મહાવર એ નામવાળા બે દેવ નિવાસ કરે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશે. વિશેષણ વાળા છે. યાવત્ તેઓની સ્થિતિ એક પલ્યોપમની છે. તેમાં એક પૂર્વાધિપતી છે. અને બીજો અપરાધિપતિ છે. અહીયાં ચંદ્ર, સૂર્ય વિગેરે જ્યોતિષ્ક દેવેનું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. અહીયાં બધે ઠેકાણે. દીપ અને સમુદ્રના તે તે નામે હોવાનું જે કથન પહેલાં કરવામાં આવેલ છે. તે તથા તેમના નામે નિત્ય છે. એમ જે કહેલ છે. એ તમામ કનથ પિતપતાના દ્વીપ અને સમુદ્રના નામના કથનમાં બધેજ કહેવું જોઈએ એ રીતે આ કુંડલ દ્વીપ ત્રણ પ્રત્યવતાર વાળ કહેલ છે જેમકે-અરૂણુવરાવ ભાસ સમુદ્ર પરિક્ષેપવાળે કુંડલદ્વીપ ૧ કુડલ દ્વીપના પરિક્ષેપવાળે કુંડલસમુદ્ર ૨ કુંડલ સમુદ્રના પરિક્ષેપ વાળ કુંડલવર દ્વીપ, કુંડલવર દ્વીપના પરિક્ષેપ વાળો કુંડલવર સમુદ્ર, કુંડલવર સમુદ્રના પરિક્ષેપવાળે કુંડલવરાવભાસ દ્વીપ કુંડલવરાભાસ દ્વીપના પરિક્ષેપવાળો કુંડલવરાભાસ સમુદ્ર, આ બધાનું વર્ણન
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy