SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ ७५७ प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सूं.९८ मनुष्यक्षेत्रनिरूपणम् भवन्ति, तत्र धातकीपण्डे द्वीपे उद्दिष्टाश्चन्द्रा द्वादश, ते त्रिगुणिताः सन्तः षट् त्रिंशत, आदिमचन्द्राः षट्, तद्यथा--द्वौ चन्द्रौ जम्बूद्वीपे चत्वारो लवणसमुद्रे, एतैः षभिरादिमचन्द्रैः संहिता द्वाचत्वारिंशद्भवन्ति, एतावन्तः कालोदसमुद्रे चन्द्राः, एवमेव सूर्याणामपि तेन सूर्या अपि तत्र द्वाचत्वारिंशद्भवन्ति, तथा कालोदे समुद्रे द्वाचत्वारिंशच्चन्द्रा उद्दिष्टास्ते त्रिगुणिताः सन्तः पविंशत्यधिक शतं भवन्ति, आदिमंचन्द्रा अष्टादश, तद्यथा-दौं जम्बूद्वीपे चत्वारो लवणसमुद्रे, "द्वादश धातकीषण्डे, एतैरादिमचन्द्रैः सहितं पविशं शतं चतुश्चत्वारिंशं शतं जातम् ॥२५।। एतावत्प्रमाणाः पुष्करवरद्वीपे चन्द्राः सूर्याश्च, एवं सर्वेष्वपि द्वीप समुद्रेषु चन्द्रसंख्या सूर्यसंख्या च । प्रतिद्वीपं समुद्रं च नक्षत्र-ग्रह-तारकाः । कियत्य इति विज्ञातुं पत्रकारवचः शृणु और बारह सूर्य कहे गये हैं तो कालोदधि समुद्र में कितने होगें तो इनका प्रमाण इस प्रकार से निकालना चाहिये-धातकीखण्ड के चन्द्र ' और सूर्यों को तिगुना करने पर ये ३६ होते हैं और आदि के जम्बू के दो लवणसमुद्र के चार कुल हुए ६ इन ६ को ३६ में जोड दीजिये 'तव.४२ हो जाते है ये ४२ चन्द्र और सूर्य कालोद समुद्र में हैं ऐसा इनका प्रमाण निकल आता है। इसी तरह से कालोदसमुद्र के बाद जो पुष्करवर दीप है उसमें भी इनका प्रमाण निकाल लेना चहिये जैसे कालोद समुद्र में ४२ चन्द्र सूर्य प्रकट किये गये हैं ४२ को तिगुना करने पर १२६ होते हैं इनमें पहिले के २-४-१२ चंद्र और सूर्यो का समिलित प्रमाण १८ मिला देने से १४४ चंद्र और सूर्यों का प्रमाण पुष्करद्वीप में आ जाता है इसी तरह से आगे के समुद्र और અને બાર સૂર્યો કહેલા છે. તે કાલેદધિ સમુદ્રમાં કેટલા હશે? તે તે પ્રમાણ આ પ્રમાણે કહાડવું જોઈએ.–ધાતકીખંડના ચંદ્રો અને સૂર્યને ત્રણ ગણું કરવાથી એ ૩૬ છત્રીસ થાય છે. અને પહેલાના જંબુદ્વીપના બે લવણસમુદ્રના ૪ ચાર મળીને કુલ એ છ થાય છે. એ છ ને ૩૬ છત્રીસમાં મેળવવાથી એ કુલ ૪ર બેંતાળીસ થઈ જાય છે. આ ૪૨ બેંતાળીસ ચંદ્ર અને સૂર્યો કોલેa સમુંદ્રમાં છે. આ રીતનું તેમનું પ્રમાણ નીકળે છે. એ જ રીતે કાલેદ સમુદ્રની પછી જે પુષ્કરવર દ્વિીપ છે. તેમાં પણ તેમનું પ્રમાણુ કહાડી લેવું જોઈએ. જેમ કાલેદ સમુદ્રમાં ૪૨ બેંતાલીસ ચંદ્ર અને સૂર્યો હોવાનું કહેલ છે. એ બેંતાળીસને ત્રણ ગણું કરવાથી ૧૨૬/ એકસે છવ્વીસ થઈ જાય છે. તેમાં ૨–૪–૧૨ ચંદ્ર અને સૂર્યનું મેળવેળ પ્રમાણ ૧૮ અઢાર મેળવવાથી ૧૪૪ એક ચુંમાળીસ ચંદ્ર અને સૂર્યોનું પ્રમાણ પુષ્કર દ્વીપમાં નીકળે છે. એજ
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy