SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ६२४ जीवाभिगमसूत्रे वासनामा भौमेयविहारः स च द्वापष्टियोजनानि-अर्धयोजनं चोर्ध्व मुच्चैस्त्वेन एकत्रिंशद् योजनानि क्रोशैकं च विष्कम्गेण अनेक स्तम्भशतसन्धिविष्ट इत्यादि क्रमेण भवनवर्णनं कर्तव्यम् । एतद्विहारस्य रमणीयोऽनेक वर्णमणितृणैरुपशोभितः मणितणादयो वर्णनीयाः। अत्र मणिपीठिका यावत्प्रतिरूपा० वर्णनीया । अत्र सपरिवारसिंहासनवर्णनम् तच्चतुर्दिा सामानिका दीनां यथा उद्भद्रासनम् 'अट्ठो तहेव' अर्थस्तथैव तत्केनार्थेन भदन्त ! एव मुच्यते-चन्द्रद्वीपोऽयम् २, इति, हे गौतम् ! चन्द्रद्वीपे तत्र-२ देश-प्रदेशे चाहिये-भूमिभाग के बहुमध्य में आक्रीडावास नामका भौमेय विहार है यह ६२॥ योजन का ऊंचा है और ३१॥ योजन का चौडा है अनेक सैकडों खंभों से यह युक्त है इत्यादि क्रम से वर्णन इसका है इस भौमेय विहार का भी मध्यभाग रमणीय है वह मणियों एवं तृणों से सुशोभित है यहां पर भी मणियों का एवं तृणों का पूर्व में जैसा वर्णन किया गया है उसके अनुसार वर्णन कर लेना चाहिये प्रासादावतंसक के ठीक मध्य में एक मणिपीठिका है यह यावत् प्रतिरूप हैं यहां पर सपरिवार सिंहासन हैं । ये सपरिवारभूत सिंहासन उस सिंहासनों की चारों ओर हैं ये परिवारभूत सिंहासन सामानिक आदि देवों के हैं। 'अहो तहेव' हे भदन्त ! इन द्वीपों का नाम 'चन्द्रदीप ऐसा किस कारण से हुआ है ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! चन्द्रद्वीप में जो छोटी वडी वापिकाएं आदि रूप जलप्रदेश हैं उन में अनेक उत्पल અહીંયાં આ પ્રમાણે વર્ણન કરવું જોઈએ –ભૂમિભાગના બહુમધ્ય ભાગમાં આકડાવાસ નામને ભીમેય વિહાર છે. તે દરા સાડી બાસઠ જન ઊંચે છે. અને ૩૧ સવા એકત્રીસ રોજન પહોળો છે. તે અનેક સેંકડે સ્તંભેથી યુક્ત છે. ઈત્યાદિ પ્રકારથી યથાક્રમ તેનું વર્ણન કરી લેવું આ ભમેય વિહારને વાળ ભાગ પણ રમણીય છે. તે મણિયે અને તૃણથી સુશોભિત છે અહિયાં મણિ અને ખૂણેનું વર્ણન પહેલાં જેમ કરવામાં આવેલ છે તેમ કરી લેવું. પ્રાસાદાવતંકની બબર મધ્ય ભાગમાં એક મણિપીઠિકા છે. તે યાવત્ પ્રતિરૂપ છે. અહિયાં સપરિવાર સિંહાસન છે. આ સપરિવાર સિંહાસન એ સિંહાસનની ચારે બાજુએ છે. આ પરિવાર ભૂત સિંહાસન સામાનિક વગેરે वाना छ. 'अहो तहेव' मगवन् मा दीयानु नाम 'यद्वीप' से प्रमाणे શા કારણથી થયેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-હે ગૌતમ ! ચંદદ્વીપમાં જે નાની મોટી વાવ વિગેરે રૂપ જલ પ્રદેશ છે તેમાં અનેક ઉત્પલ વિગેરે છે. એ બધાને વર્ણ ચંદ્રમાના જેવો છે. તેથી એ નિમિત્તને
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy