________________
૨છે
जीवामिगमसूत्र ___सर्वसूक्ष्मवादर पर्याप्ताऽपर्याप्तानामल्पवहुत्वम्-'एएसि णं भंते ! सुहमाणं वायराण पज्जत्ताणं अपज्जत्ताण य कयरेकयरेहितो०' एतेपां खलु भदन्त ! सूक्ष्माणां वादाणांच पर्याप्तकानामपर्याप्तकानां च सर्वेषां मध्ये कतरे-२ कतरेभ्यः २ अल्पा बहुकास्तुल्या विशेषाधिकावेति ? भगवानाह-गोगम ! 'सव्वत्थोवा इनकी अपेक्षा वादर पर्याप्तक अप्कायिक, इनकी अपेक्षा चादर पर्याप्तक वायुकायिक ये सब असंख्यातगुणें हैं । बादर पर्याप्त वायुकायिकों की अपेक्षा सूक्ष्म तेजस्कायिक पर्याप्त असंख्यातगुणें अधिक हैं इनकी अपेक्षा सूक्ष्म पृथिवीकायिक, सूक्ष्म अप्कायिक सूक्ष्म वायुकायिक ये सच पर्याप्त जीव यथोत्तर विशेषाधिक हैं पर्याप्त सूक्ष्म वायुकायिकों की अपेक्षा पर्याप्त सूक्ष्म निगोद असंख्यातगुणें अधिक हैं। इनकी अपेक्षा पर्याप्त बादर वनस्पतिकायिक जीच अनन्तगुणें हैं । इनकी अपेक्षा सामान्य यादर पर्याप्तक जीव विशेषाधिक है । इनकी अपेक्षा सूक्ष्म वनस्पतिकायिक पर्याप्तक जीव असंख्यातगुणे अधिक है। और इनकी अपेक्षा सामान्य सूक्ष्म पर्याप्तक जीव विशेप अधिक हैं। इस प्रकार से यह समस्त सूक्ष्म एवं वादर जीवों का उनकी पर्याप्त
और अपर्याप्त अवस्था के समय का अल्पबहुत्व कथन है। ___ 'एएसि णं भंते ! सुहुमाणं घायराण य पज्जत्ताणं अपज्जत्ता य कयरे कयरेहितो' हे भदन्त ! पर्याप्त सूक्ष्म १ और अपर्याप्त सक्ष्म २ કાયિક, તેના કરતાં બાદર પર્યાપક અષ્કાયિક, તેના કરતાં બાદર પર્યાપ્તક વાયુકાયિક આ બધા અસંખ્યાતગણું છે. બાદર પર્યાપ્તક વાયુકાચિકેના કરતાં સૂમ તેજસ્કાયિક પર્યાપક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂમ પૃથ્વીકાયિક, સૂક્ષમ અષ્ઠાયિક સૂમ વાયુકાયિક આ બધા પર્યાપ્તક યથેત્તર વિશેષાધિક છે. પર્યાપ્તક સૂમ વાયુકાચિકેના કરતાં પર્યાપ્તક સૂમ નિગોદ અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક જીવ અનંતગણું છે. તેના કરતાં સામાન્ય બાદર પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. તેના કરતાં સૂમ વનસ્પતિકાયિક પર્યાપક જીવ અસંખ્યાતગણી વધારે છે. અને તેના કરતાં સામાન્ય સૂકમ પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. આ પ્રમાણે આ કથન સઘળા સૂક્ષમ અને બાદર છવાનું તેમની પર્યાપ્તક અને અપર્યાપ્તક અવસ્થાના સમયનું અ૮૫ બહેવ છે.
'एएसिण भंते ! सुहुमाणं वायराणय पज्जत्ताणं अपज्जत्ताणय कयरे कयरे “હંતો' હે ભગવન્ પર્યાપ્ત સૂક્ષમ અને અપર્યાપ્તક સૂદ્ધમ, બાદર પર્યાપ્ત અને _ બાદર અપર્યાપ્તકમાં કેણ કેનાથી અલભ્ય છે? કેણુ તેના કરતાં વધારે છે?