SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ अमेयचोतिका टीका प्र.३ २.३ २.२४ नैरयिकाणां पुद्गलपरिमाणादिकम् ६७ मास्वादयति इति । ननु किं कदाचित्-सासोदयोऽपि भवति येनेदमुच्यते उद असातोदयपरिकलित एवोपपन्नोऽसातोदयकलित एव निरयमवं त्यजति' इत्यंत भाइ-'उववाएण' इत्यादि, 'उववाएण व सायं' उपपातेन सातं लभते, उपपातेन इत्यत्र सप्तम्यर्थे वतीया-तथा चोपपातकाले 'साय' सातं सुखं साढावेदनीय स करता है कभी सुख के लेश मात्र का भी आस्वादन नहीं कर पाता है तात्पर्य ऐसा है कि किलनेक जीव ऐसे होते हैं जो समस्त निरयादि पधिधियों में और समस्त स्थितियों में अहाता वेदनीय के उदय जन्य दुःख को ही भोगा करते है और दुःख भोगते २ ही जीवन समाप्त कर देते हैं। ऐसा क्यों होता है ? तो इसका कारण यहाँ ऐसा कहा गया है कि चे दुःख भोगते २, ही मरते हैं और वही संस्कार उनके साथ जहां वे उत्पन्न जिस स्थिति में होते हैं वहां पर भी जाता है अतः ऐले जीव नरकादि भवों को प्राप्त करके वहां पर श्री दुःख भोगते २, ही अपना जीवन पूर्ण कर देते है-वहां उन्हें एक क्षण भी सुख का लेश प्राप्त नहीं होता है-तो क्या नरक पृथिथियों में सुखका लेश भी है कि जिसे छेकर आप ऐसा कह रहे हैं? तो इसका उत्तर ऐसा है कि हाँ वहां पर भी सुख का वेदन सातोदय से कोई २, जीव करता है-यही यात "उववाएण व सायं" इस सूत्र पाठ द्वारा समझाई गई है-'उपपातेन"નિવૃત્તિ ન થવાના પ્રભાવથી યુક્ત થઈને જ સમગ્ર નરયિક ભવને સમાસ કરે છે. કયારેય પણ લેશમાત્ર સુખને પણ સ્વાદ લઈ શકતા નથી. . આ કથનનું તાત્પર્ય એ છે કે કેટલાક જી એવા હોય છે કે જે સઘળી નિરયિક પૃથિવિમાં અને સઘળી સ્થિતિમાં અસાતા વેદનીયના ઉદયથી. થવાવાળા દુખેને જ ભોગવ્યા કરે છે. અને દુઃખ જોગવતાંજ પિતાનું જીવન પુરૂં કરીદે છે. એવું કેમ થાય છે? તેનું કારણ અહિયાં એવું બતારવે છે. કે તેઓ દુખ ભોગવતાં ભગવતાં જ મરે છે. અને એજ સંસ્કાર તેઓની સાથે જ્યાં અને જે સ્થિતિમાં તેઓ ઉત્પન્ન થાય છે, ત્યાં પણ જાયછે. તેથી એવા જીવો નરકાદિ ભવેને પ્રાપ્ત કરીને ત્યાં પણ દુખ જોગવતા. લાગવતાં જ પિતાનું સમગ્ર જીવન પુરૂં કરીદે છે. તેઓને ત્યાં એક ક્ષણ પણ સુખને એકલેશ પણ પ્રાપ્ત થતું નથી. અર્થાત લેશમાત્ર સુખ પણ તેઓને त्या भातु नथी. તે શું નરક પૃથિવિમાં લેશમાત્ર પણ સુખ છે? કે જેથી આપ આ પ્રમાણે કહે છે તે તેને ઉત્તર એ છે કે હા ત્યાં પણ સાતેદયથી કોઈ 18 ०१ सुमनु वहन ४२ छ. मेवात 'उववाएण सायं ५५id sal
SR No.009336
Book TitleJivajivabhigamsutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages924
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy