SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ : આવે છે. આ સંસ્થાની કાવાહક સમીતીના સભ્ય પદે ચૂંટાયા પછી ધીમે ધીમે આજ સંસ્થાના સહમત્રી પદે પહેાંચ્યા તે એમની નિરંતર સેવા અને કાર્યોત્સાહને કારણે હતુ. શ્રી અમેાલકચંદ ગેલડા જૈન હાઇસ્કુલના મંત્રી પદેથી પણ એમણે સેવાઓ આપી છે. આ હાઇસ્કુલે જે વિજ્ઞાન પ્રદર્શન યોજ્યું હતું અને શાળાના ઇતિહાસમાં જે મહત્વનુ સીમા ચિહ્ન બનીને રહ્યું છે તે રસિકભાઇના મંત્રીપદને આભારી હતું બીજા સામાજિક ક્ષેત્રે પણ એમણે સુંદર નામના મેળવી હતી. સામાન્ય માનવીથી શરૂ કરીને વિશિષ્ટ ધધાદારી કે ઉદ્યોગપતિ હર કેઇ વ્યક્તિને એમના સમાગમમાં આન થતા. એમની નિખાલસતા એ એમનુ ભારે આકષ ણુ હતુ. અને એટલેજ સાવ વિભિન્ન પ્રકારની સસ્થાઓનું કામ, તેને લગતી પ્રવૃત્તિઓમાં સમકક્ષ રસ લઈ, કરી શકતા. ઇન્ડીયન વેજીટેરીયન કોંગ્રેસ’ ના સ્થાપક સભ્ય તરીકે મુલ્યવાન સેવા આપી હતી. (Indian councin of cultural relations) ના માનનીય સભ્ય હતા તથા Hospitality Association · ના ઉપપ્રમુખ પદે હતા. રસિકભાઈએ એમની સામાજિક સેવા પ્રવૃત્તિઓના ભરચક દબાણમાં પણ વ્યાપાર ધંધાની અવગણના કરી ન હતી. સ્વતંત્ર તથા ભાગીદારીમાં ભિન્નભિન્ન વ્યાપાર ઉદ્યોગાના ઉમેરા કર્યાં હતા. આ વિકાસ સાધવામાં એમના વિદેશ પ્રવાસોના અનુભવ અને ધંધાકિય સુઝે મહત્વનું જ્ઞાન અર્પણ કર્યુ હતું. પાંડીચેરીમાં સાઇકલ તથા રેાલર ચેઇનની ફેકટરી. મદ્રાસમાં સીમેન્ટ તથા સીમેન્ટ પેઇન્ટના ઉદ્યોગ તેમજ એજન્સીઓ અને ઇમ્પોર્ટ એપાટ અને શેર, એ સઘળા વ્યાપાર ઉદ્યોગેાએ એમને યશ અને અથ બન્નેની પ્રાપ્તિ કરી આપી હતી. ૧૯૬૦ માં ફરી યુરોપ અમેરિકાની યાત્રા કરી. Far Eaet American Council” ના સભ્યપદે નિયુક્ત થયા. ‘આંધ્ર ચેમ્બર ઓફ કોમ”ની કા વાહક સમિતિમા ચુટાયા અને તે દ્વારાજ રેલ્વે એડવાઈઝરી એડ” પેટ્રસ્ટ’ વિગેરેના માનનીય સભ્ય તરીકે તેમની નિમણુંક કરવામાં આવી. એ તમામ હાદાઓ પરથી તેમણે આપેલી સેવાઓ એમની સમીક્ષક શક્તિ, સામાના ટિ’િદુને સમજવાની તથા માન આપવાની દૃષ્ટિ તથા ભલમનસાઇ ખરી પણ ગેરવ્યાજખી ભલામણા સામે અવાજ ઉઠાવવાની સ્પષ્ટ વકતૃત્વતાને કારણે આદરપાત્ર કરી હતી. અને તેથીજ ૧૯૬૬ માં Indian International Trade fair તરફથી તેઓને dauraTnaekogk' માં અભ્યાસ માટે પ્રતિનીધિ તરીકે જવાનું આમંત્રણ મળ્યુ હતુ. આમ એમના પ્રતિભાશાલી વ્યક્તિત્વની પાંખડીએ એક પછી એક ખુલ્યે જતી હતી, તેવામાં ૧૯૬૭ના જાન્યુઆરીમાં પ્રથમવાર ‘હાર્ટ એટેક’ આબ્યા, તેથી ૧૯૬૮માં જ્યારે ઇન્ટરલેાકન (સ્વીટ
SR No.009336
Book TitleJivajivabhigamsutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages924
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy